Home > ગુજરાતી શાયરી > ક્યારેક મહેફિલ જોઈ ને હૃદય ને ઈર્ષા થાય છે,

ક્યારેક મહેફિલ જોઈ ને હૃદય ને ઈર્ષા થાય છે,

ક્યારેક મહેફિલ જોઈ ને હૃદય ને ઈર્ષા થાય છે,
કે મારું નામ આજે પણ એકલું લેવાય છે !!!

  1. pragnaju
    July 17, 2009 at 2:44 am | #1

    સારો પ્રયત્ન

    નજીવી વાતે અથવા કોઈ વાત વિનાયે જીવ બળ્યાં કરે છે. હૃદય અને મન કોઈ અજાણ ઉદાસીનું બખ્તર પહેરી દે છે. … બસ, ઉભડક જીવે બધે ફર્યા કરે છે. કલમ તો જાણે હાથમાં પકડવાનીયે હિંમત નથી ચાલતી ને આ …. ‘સારી કીર્તિથી ઈર્ષા પેદા થાય છે અને ખરાબ કીર્તિથી શરમ ઉત્પન્ન થાય છે. …

  2. anil
    August 4, 2009 at 10:14 am | #3

    aavi vahiyaat shayri lakhvama shu kam time bagado chho!

    • August 4, 2009 at 11:57 am | #4

      :) Thanks Anil !!

    • September 11, 2009 at 7:03 am | #5

      Duniya ma negative j samajta raho cho positive vicharo k e lakheto che ne …..na game to na vanchso, pan koi na kam ni kadar karta sikho..

  3. neel
    August 29, 2009 at 7:05 am | #6

    good,

    mane joi mitro badha chup thai gaya,
    janyu to mehfil ma pith pachhd vat mari nikali.

  4. September 27, 2009 at 6:35 am | #7

    wow, this is very nic e nice of collection of shayari. it is very help ful

  1. No trackbacks yet.