Home > ગુજરાતી શાયરી > વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે…

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે…

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

  1. July 17, 2009 at 5:38 am | #1

    વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,
    માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
    સાચી વાત કહી છે. તમે.

  2. ashish soni
    July 23, 2009 at 4:33 am | #2

    koi no sneh kyarey ochh0 nathi natho, aapni apekshao j vadhi jati hashe?????????????/

    • July 23, 2009 at 6:12 am | #3

      આશિષ ભાઈ એ એકદમ સાચી વાત કહી છે.
      હંમેશા આપણી આપેક્ષા જ વધુ હોય છે !!

  1. No trackbacks yet.