Home > ગુજરાતી સુવીચાર > આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯

આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

  1. October 14, 2009 at 9:46 pm | #1

    એકદમ સાચી વાત પણ માણસ માણસને બનાવે છે મૂર્ખ..પણ અસલી વાત તો આવી જ જાય બહાર

  2. October 20, 2009 at 2:24 pm | #2

    Again touched me this message.. very true

  3. October 21, 2009 at 7:10 am | #3

    સાચી વાત છે; માણસ તેના ગુણો વડે ઓળખાય છે, ઊંચાઈથી કે ખોટા આસનથી નહીં.
    કબીર સાહેબે પણ કહ્યું છે કે ………

    બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;

    પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.

    અમૃતગિરિ ગોસ્વામી

    • October 21, 2009 at 10:20 am | #4

      વાહ બોસ ખુબ સરસ !! ગમ્યું હો …

  4. October 22, 2009 at 6:06 am | #5

    wow..you have an awesome collection of poems, Its a place where poets/writers interact,comment,critique and learn from each other..it provides a larger audience to your blog!!

  1. No trackbacks yet.