એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું – :(
એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..
એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..
bhulkadach bahu moti kari lidhi a vichar ghano gamyo….jindagi ma hamesha dharna vagar nu thatu rahe chhe,