Home > ગુજરાતી શાયરી > મળે છે હાથથી બસ હાથ.. :)

મળે છે હાથથી બસ હાથ.. :)

મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી

  1. September 3, 2011 at 5:44 am | #1

    હૈયુ રાખી હાથમાં જોતા રહો, છે પલ ભરની આ જીંદગી, બે ઘડી મજાક કરી વિતાવતા રહો.

  2. Hitesh Darji
    September 14, 2011 at 3:55 am | #2

    DIL ne thes pahochadi dur jata nathi joya….
    man ma kai raakhi rota nathi joya…
    aapi do haath tamaro mara haath ma…
    karan tamne bija saathe bhatakta nathi joya…..

  3. Shailesh
    February 2, 2012 at 9:39 am | #3

    એક છોકરી એ ભગવાન ને પુછ્યુ કે “પ્રેમ” શુ
    છે???

    ભગવાને કિધુ,
    બાગ મા થી એક ફુલ લઇ આવ,
    એ છોકરી ફુલ લેવા
    ગયી,
    એને એક ફુલ પસંદ આવ્યુ,
    પણ એ વધારે સુંદર ફુલ જોઇતુ હતુ,

    આગળ જતી રહી,
    પણ એને એ ફુલ ના મળ્યુ,
    એ પહેલુ ફુલ લેવા પાછી ગયી,
    પણ
    એ ફુલ ત્યા હતુ જ નહી,
    એને બહુ પસ્તાવો થયો,
    એને પાછી આવી ને ભગવાન
    ને બધુ બતાવ્યુ,
    ત્યારે ભગવાને કિધુ આ જ છે “પ્રેમ”…

    જ્યારે
    પ્રેમ તમારી જોડે હોય ત્યારે તમે એની કદર નથી કરતા,
    પણ પછી એ ગયા પછી
    ખબર પડે……….

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 107 other followers