મારો પરિચય

મારૂ નામ અમિત પંચાલ હું અમદાવાદ મા રહું છુ. મારી ઉમર 21 વર્ષ ની છે. મે BCA (Bachelor of  Computer Applications)  2007 મા પૂર્ણ કર્યુ નવગુજરાત કોલેજ થી અને પછી 1 વર્ષ નો ઈ-કૉમર્સ પ્રોફેશનલ કોર્સ જી ઍલ ઍસ સેંટર ફોર મૅનેજ્મેંટ ઍક્સ્સલ્લૅન્સ માથી પૂર્ણ કર્યુ. અને અત્યારે હાલ મા અમદાવાદ સ્થિત આઇ.ટી કંપની મા સિનિયર SEO (સર્ચ ઍંજિન ઑપ્ટિમાઇજ઼ર) તરીકે જોબ કરુ છુ.

હવે વાત કરી ઍ મારા ગુજરાતી શાયરી ના બ્લોગ ની તો ઍ બ્લોગ મે 29, ઓગસ્ટ 2008 મા બનાવ્યો હતો. ઍ વખતે હૂ તો ખાલી મારા ઍસ ઍમ ઍસ quillpad.com મા લખી ની મારા આ બ્લોગ પર અપડેટ કરતો અન ઍ પણ મને જ્યારે ટાઇમ મળે ત્યારે. અન અત્યારે હાલ મે પણ ઍજ રીતે અપડૅટ ચાલે છે.

તમે મને અહી ફોલોવ્ કરી શકો છો !!

Facebookhttp://www.facebook.com/amitpanchal

Twitterhttp://twitter.com/amithpanchal

નોંધ: તમારી પાસે પણ જો કોઈ ગુજરાતી શાયરી હોય તો મને ઈમેલ ધ્વારા મોકલી આપશો હું ઍ શાયરી મારા બ્લોગ પર મૂકીશ.

અને હા તમારા તરફ થી કોઈ સલાહ સૂચન હોય તો આવકાર્ય છે.

મારૂ ઈમેલ સરનામુ: amit98250@gmail.com

Advertisements
 1. સપ્ટેમ્બર 27, 2008 પર 12:29 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે…

  • laveshpatel
   એપ્રિલ 11, 2010 પર 8:39 પી એમ(pm)

   life is anlimited love
   when is persion need love
   they can take that not love

 2. ડિસેમ્બર 11, 2008 પર 8:17 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે.
  આપનો આ બ્લોગ ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી”
  વિભાગમાં સમાવેશ કરેલ છે…
  (Last updated on: November 27, 2008 By Kantilal Karshala)

  http://gaytrignanmandir.wordpress.com/gujarati_blog_jagat/

  • amit panchal
   ડિસેમ્બર 13, 2008 પર 7:16 એ એમ (am)

   thanks for include my blog in your list.

 3. ફેબ્રુવારી 19, 2009 પર 10:33 એ એમ (am)

  wonder full blog u create.

 4. Prakaash Nathwani
  મે 17, 2009 પર 8:21 એ એમ (am)

  Amitbhai Congratulations first of all aatla saras blaog mate….

  ek vinanti che jo aap aa shayri o post kari che temni sathe temna lekhak nu naam pan lakho to amne pan janva male ke kone lakhi che…

  Aabhar…

  • મે 17, 2009 પર 6:31 પી એમ(pm)

   Thanks for appreciation !!

   Actually i got this all shayries by SMS in my mobile so i don’t know shayar name who is wrote that shayries.

   • bhadresh prajapati
    સપ્ટેમ્બર 21, 2009 પર 8:02 એ એમ (am)

    amit bhai kubj sares.amaj gujarati basa ne sari rete aagad vadhro. ane amaj aa sayari one tamare mane na vicharo te sangarta raho tevi mari subhkamana.kub j saru ne dl ne sprsi jay tevu laku che.bhadresh prajapati M.B.A

 5. મે 19, 2009 પર 4:52 પી એમ(pm)

  અમિતકુમાર, અભિનંદન, જીવનની શરૂઆતમાં જ આપે ધડાકો બોલાવી દીધો.
  આટલું કરવા આજે એંસીએ પહોંચ્યા છતાં ફાંફા મારૂં છું.
  ગુજરાતી માતૃભાષા માટે ગર્વ સાથે કોઈને પણ લખતા કરવામાં આનંદ આવે છે.
  હવે તો ઈન્ટરનેટ અને સ્કાઈપ દ્વારા અને સમય જુદા હોય ઓસ્ટ્રેલીયા યુકે અમેરિકા અઢાર કલાક ના તફાવતમાં તમને કોઈને કોઈ ચાહકો મળતા રહે, આખો દિવસ આ રીતે આનંદથી પસાર કરૂં છું. જીવન જીવવા જેવું લાગે છે.
  આગે બઢો.
  આવજો.
  કાંતિલાલ પરમાર
  હીચીન
  યુકે

 6. મે 21, 2009 પર 12:48 પી એમ(pm)

  બ્લોગ માટે અભિનંદન.

  અહીં પોસ્ટ કરેલી શાયરીઓ જો તમારી લખેલી ના હોય તો એ કવિનું નામ પણ સાથે જણાવવું જરૂરી છે… અને જ્યાં તમને કવિનું નામ ખબર ન હોય તો ત્યાં ‘-અજ્ઞાત’ લખવાની મારી વિનમ્ર સલાહ છે.

 7. મે 22, 2009 પર 10:12 એ એમ (am)

  બ્લોગ જગત માં આપનું સ્વાગત છે.આગળ વધતા રહો તમારી કારકીર્દી માં અને તમારી રુચિઓ માં એવી હર્દીક શુભેચ્છઓ.

 8. મે 22, 2009 પર 3:38 પી એમ(pm)

  સ્વાગત અને શુભેચ્છાઓ!

 9. Rahul Patel
  મે 22, 2009 પર 7:15 પી એમ(pm)

  Amit Bhai Tame Bhauj Saru Kam Kari Raha So Te Badal kub kub subhesa….

 10. મે 23, 2009 પર 8:08 પી એમ(pm)

  Welcome back Amit,

  Hope revamping will give u more strength !!! keep writting

 11. mukesh
  મે 25, 2009 પર 10:53 એ એમ (am)

  great blog

 12. મે 29, 2009 પર 12:35 પી એમ(pm)

  saras mahenat kari 6e. aa umalko j gujarati ne jivadse ,dhyan ma hoy te kavi na naam lakhva ja joiye,hu pan shyari or sher moklu jo tame mo. no aapsho,really great & excellen!

 13. Ankit Jethva
  મે 30, 2009 પર 2:44 એ એમ (am)

  I would love to email something to u but i dont know how to type in gujarati

 14. aagaman
  મે 30, 2009 પર 1:25 પી એમ(pm)

  અમીતભાઇ,

  મેં આપનો વિસ્યુઅલ સિવી વાંચ્યો.
  જાણવા મળ્યુ કે આપ પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહો છો.
  જાણીને ઘાણો આનંદ થયો.

  હું સ્રૂષ્ટિપાર્ક માં રહુ છુ. તમારી બાજુની સોસાયટીમાં જ.

  આપે મારા બ્લોગ પર આગમન કર્યુ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
  મારો એક નવતર પ્રયોગ “હાઇકુ ગઝલ” છે. આપને ફરી એક વાર મારા
  બ્લોગ પર આવવાનુ નિમંત્રણ પાઠવું છુ.

  અહીં મે ગઝલ ને હાઇકુ ના સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે. આશા રાખુ છુ તમને જરૂરથી ગમશે.
  આપ આપનો પ્રતિભાવ અવશ્ય લખજો. કોઇ ક્ષતિ હોય તો પણ મારુ ધ્યાન દોરજો.
  હું આપના પ્રતિભાવની રાહ જોઇશ.

  મારા બ્લોગની લીંક છે.
  http://www.aagaman.wordpress.com

  મયુર પ્રજાપતિ

 15. Manthan
  જૂન 11, 2009 પર 5:13 પી એમ(pm)

  Hi its cooooooooooooooooooooooooooooooooooooool

 16. deepak parmar
  જૂન 17, 2009 પર 1:08 પી એમ(pm)

  khub khub aabhinandan…

  bus aa rite guajari ne seva karata raho..

  tamaro blog vancho .. khubaj saras 6e.. pan ek nanakadi vaat mane nadi.. aasha rakhu 6u ke tame aene teeka tarike nahi lo…

  tame jyare koi post muko 6o to je te writer nu naam pan lakho… aaapane to koi pan nu lakhan copy-past kari ne site upar muki daeeye pan khari mahenat to writer ni 6e jene lakhyu 6e… barabar ne?..

  aapani faraz bane 6e ke writer ne aeno hak mane… paisa rupe nahi pan loko ni comment rupe .. 😀

  aapano mitra,
  deepak parmar
  http://www.deepakparmar.wordpress.com

  • જૂન 18, 2009 પર 8:41 એ એમ (am)

   હેલો દીપક ભાઈ,

   ખુબ ખુબ આભર મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ અને પ્રતિભાવ માટે પણ,

   હું તમારી સાથે પુરેપુરો સહમત છુ કે, હું જે પણ શાયરી કે સુવિચાર લખું છુ તે મારા મોબાઈલ મળેલ મેસેજ દ્વારા હું એ શાયરી લખી ને પછી અહી બ્લોગ પર મુકું છુ. તો હવે તમે મને એ કહો કે મને લેખક, કવિ કે પછી શાયર નું નામ મને કેવી રીતે ખબર હોય.

   અને હા હું અહી કોઈ પણ શાયરી કોપી પેસ્ટ કરી ને નથી મુકતો.

   પણ હા એની હું ચોક્કસ ખાતરી આપું છુ કે જે શાયરી ના લેખક, કવિ કે પછી શાયર નું નામ મને ખબર હશે તો હું એ નામ એ શાયરી સાથે પોસ્ટ કરીશ. અને તમે જોયું હોય તો મેં અમુક સુવિચાર પોસ્ટ કર્યાં છે એમાં જેના વિચાર છે એનું નામે એની સાથ લખેલ છે.

   જો કદાચ તમને આમાં થી કોઈ પણ શાયરી ના લેખક, કવિ કે પછી શાયર નું નામ ખબર હોય તો એ પોસ્ટ પર એમનું નામ કોમેન્ટ વિનંતી છે.

   આભાર સહ,
   અમિત પંચાલ

   • Hitesh Darji
    ફેબ્રુવારી 3, 2012 પર 5:30 એ એમ (am)

    સુપ્રભાત અમિત ભાઈ
    તમારો બ્લોગ વાંચ્યો મને જાણીને આનંદ થયો કે તમને ગુજરાતી શાયરીઓ પ્રત્યે ઘણો પ્રેમ છે.
    મને શાયરી અને કવિતા લખવાનો શોખ છે.
    હુ પણ તમારી જેમ સમય મળે ત્યારે જ લખુ છુ..
    તમને સમય મળે તો ક્રુપા કરી મારા Page પર જરૂર પધાર જ્યો
    http://www.facebook.com/kahe6e
    અને કોઈ ખામી હોય તો જરૂર કહેજ્યો…
    મારૂ નામ હિતેશ દરજી છે..
    હુ 22 વર્ષનો છુ..
    તમારા જવાબની રાહ જોઈશ…

 17. Nimesh
  જૂન 20, 2009 પર 6:59 એ એમ (am)

  Amit really u have done great job. I like your passion which u r doing….

  I see the no. of comments, its really mind blowing…

  Keep it up……

  • જૂન 20, 2009 પર 7:08 એ એમ (am)

   Thanks buddy for your valuable comment !!

   Keep visiting !

   • ullas
    ફેબ્રુવારી 24, 2011 પર 2:14 પી એમ(pm)

    amit bhai maru naam ullas goswami che. aam to hun anand no rehvasi chu pan halma qatar doha ma fire and safety manager tarike job karu chu. pan gujarati sahitya ma mane pehlethi j khub ras che. aapne hriday purvak evam karbaddh rite dhanyavad pathvu chu. ane aa sathe ek nani kavi ta pan moklu chu. asa rakhu chu apne pasand avse. apna pratyuttar ni pratiksha karu chu.
    dharti ne bhinjavta paheli vaar na varsad adhura lagya,
    manjil pamvane aaj mane pehli vaar rasta adhura lagya.

    pahonchu to kai rite tara gharna dwar sudhi,
    aaj peli vaaar tari galio na rasta adhura lagya,

    madvu to ghanuye hatu mare tane nirante,
    pan su karu tane madva mate aa janmo pan adhura lagya

    tane mangi mangi ne mangu pan koni pase?
    tane mangva aaj khuda pan adhura lagya

    jujvu to ghanuy hatu tari yaado ma mare,
    pan su kare ullas eni ankhna ene peli vaar ansu adhura lagya.

 18. rajubhai
  જૂન 24, 2009 પર 12:12 પી એમ(pm)

  khub khub aabhinandan…

  bus aa rite guajari ne seva karata raho..

 19. hitesh mehta " Hit "
  જુલાઇ 9, 2009 પર 12:00 પી એમ(pm)

  khub j sari vat che ke tame IT na Stu. hova chata pan bhasha par lakhi shako cho. bhuj abhinandan.

 20. anil sharma
  જુલાઇ 17, 2009 પર 3:37 એ એમ (am)

  I woudl like to say Life is journey & you have to complete it.Life is struggle you have fight with it.Do you best for gujarat where you have born & do the good for your parents as well as friends also.

 21. જુલાઇ 17, 2009 પર 3:39 એ એમ (am)

  Amitbhai,

  welcome to bolg jagat.

  Sapana

 22. જુલાઇ 17, 2009 પર 11:45 એ એમ (am)

  saras blog

 23. જુલાઇ 18, 2009 પર 7:34 એ એમ (am)

  HI Amit ,

  yar hu pan SEO chu hyderabad thi ane ek shayari blog pan che maro love104.org

  aa https://gujaratishayri.wordpress.com bau sari gujrati shayai ne poems post kari che
  keep posting 🙂

  Heeren Tanna

 24. arvindadalja
  જુલાઇ 18, 2009 પર 5:20 પી એમ(pm)

  આ ઉમરમાં શાયરી ઉપર હાથ બેસાડી સફળતા પામવા બદલ અભિનંદન ! આપનું ગુજરાતી બ્લોગમાં સ્વાગત અને ભરપુર સફળતા મળે તેવી શુભેચ્છા ! આપને અનુકૂળતાએ મારા બ્લોગની મુલાકાત લેવા નિમંત્રણ છે. આપના પ્રતિભાવની રહ જોઈશ !
  સ-સ્નેહ
  અરવિંદ

 25. જુલાઇ 19, 2009 પર 5:19 પી એમ(pm)

  ખુબ ખુબ અભિનંદન અમિત
  ગુજરાતી સાહિત્ય ના આ નગર માં તે એક મકાન લીધું છે ..મદદગાર પડોશીઓ અને આદરણીય મહેમાનો ચોક્કસ પોતાના મુલ્યવાન અભિપ્રાયો આપશે અને તે જરૂરી પણ છે કારણ કે આ મકાન ને આપણે ઘર માં પરિવર્તન કરવાનું છે ..ખરું ને !! તારો પ્રયાસ સરાહનીય છે ..ખુબ ખુબ અભાર મિત્ર

  • જુલાઇ 20, 2009 પર 4:10 પી એમ(pm)

   ખુબ ખુબ આભાર,
   આપને અમૂલ્ય પ્રતિભાવ બદલ !!

 26. જુલાઇ 24, 2009 પર 4:51 એ એમ (am)

  nice … congrats !!

 27. anand thakkar
  જુલાઇ 28, 2009 પર 12:48 પી એમ(pm)

  vaaaahhhhhhhh sayar vahhhh

 28. ઓગસ્ટ 6, 2009 પર 9:14 એ એમ (am)

  અમિતભાઈ,
  નમસ્કાર !
  ખુબ જ સરસ.
  જે તમારી શાયરી કે કવિતા ન હોય તેમાં કવિનું નામ તમને ન ખબર હોય તો ઉર્મિબેને જણાવ્યું તેમ અજ્ઞાત કે ‘મને મળેલા MMS માંથી સાભાર’ લખી શકાય

 29. ઓગસ્ટ 28, 2009 પર 10:58 એ એમ (am)

  It’s so nice and i can read everything and over all is so good and every line is so fantastic so i would like to suggest you can written more line on this blog….

  good keep it up !!

  Regards,
  Rahul SEO
  Ahmedabad

 30. સપ્ટેમ્બર 19, 2009 પર 4:15 એ એમ (am)

  જય અંબે…
  નવા ગુજરાતી બ્લોગની મલાકાતનું હાર્દિક આમંત્રણ…
  હવે તમારૂં પોતીકું ગુજરાતી પાત્ર. અસ્તકીર્તિ..
  અહીં આપેલી લિંક ઉપર જઈને માણો ગુજરાતી પાત્રનું ગુજરાતી હાસ્ય…
  http://astkirti.wordpress.com/welcome-2/
  નવલી નવરાત્રિનું નવલું નજરાણું.

  • સપ્ટેમ્બર 19, 2009 પર 6:02 એ એમ (am)

   તમે ખુબ સરસ રમુજી બ્લોગ બનાવ્યો છે.

 31. ઓક્ટોબર 19, 2009 પર 12:32 પી એમ(pm)

  Hello Amit.
  tame aje jya raho chho tya hu pahela raety haty.
  mane anand thayo k tame Ahmedabad raho chho

 32. soham
  ઓક્ટોબર 23, 2009 પર 9:27 પી એમ(pm)

  jordar kam che we proud of u my friend and i hope ke tu gani pragati kare pan gujarati bhasha bhulya vagar

 33. ડિસેમ્બર 1, 2009 પર 2:04 પી એમ(pm)

  મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગને આપ યાદીમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક- http://gujratisms.wordpress.com

 34. ડિસેમ્બર 3, 2009 પર 2:56 પી એમ(pm)

  મારી નમ્ર વિનંતિ છે કે મારા બ્લોગની લિન્ક આપ તમારા બ્લોગમાં શામીલ કરશો.
  બ્લોગનિ લિન્ક-
  ફ્રી ગુજરાતી SMS માટે- http://gujratisms.wordpress.com

 35. nirav raval
  જાન્યુઆરી 27, 2010 પર 6:34 પી એમ(pm)

  mari het ne pachhi melv vama madad karo ne,
  tani yad nati jivva deti k nathi marva deti,

 36. જાન્યુઆરી 30, 2010 પર 11:16 એ એમ (am)

  AMITBHAI KHUBH SARAS VACHI NE ANAND THAYO & KHUB KHUB AABHINANDAN

 37. ફેબ્રુવારી 4, 2010 પર 6:14 પી એમ(pm)

  Cool story, I didn’t thought reading this would be so stunning when I looked at your title!

 38. SURESH LALAN
  ફેબ્રુવારી 9, 2010 પર 7:04 પી એમ(pm)

  ખરેખર સુન્દર. બસ લખતા રહેજો.

 39. patel trushar
  ફેબ્રુવારી 26, 2010 પર 7:12 એ એમ (am)

  kubj sars lakho cho

 40. bobby
  માર્ચ 9, 2010 પર 9:03 એ એમ (am)

  tame khub sundar lakho cho.dil ni ghani vato jyare kagz par utre che tyare tenu swarup badlay che,ne tame a kam karyu che.so congress

 41. માર્ચ 25, 2010 પર 10:53 એ એમ (am)

  અમિતભાઈ,
  નમસ્કાર !
  બસ લખતા રહેજો.
  ખરેખર સુન્દર લખી છે

 42. jayendra patel
  માર્ચ 27, 2010 પર 6:47 એ એમ (am)

  khub shari che web

 43. aastha
  માર્ચ 27, 2010 પર 5:54 પી એમ(pm)

  aape maru kaam aashan kari didhu….mane gujrati kavita-shayri bahu game pan vanchvi kya?….thanx a lot.Amit god bless u..

 44. માર્ચ 28, 2010 પર 5:18 પી એમ(pm)

  તમારૂ કામ ખુબજ સારૂ છે અભિનંદ આવુ કામ કરતા રહેજા

 45. bhavesh patel
  એપ્રિલ 1, 2010 પર 3:31 એ એમ (am)

  Kantilal Parmar :અમિતકુમાર, અભિનંદન, જીવનની શરૂઆતમાં જ આપે ધડાકો બોલાવી દીધો.આટલું કરવા આજે એંસીએ પહોંચ્યા છતાં ફાંફા મારૂં છું.ગુજરાતી માતૃભાષા માટે ગર્વ સાથે કોઈને પણ લખતા કરવામાં આનંદ આવે છે.હવે તો ઈન્ટરનેટ અને સ્કાઈપ દ્વારા અને સમય જુદા હોય ઓસ્ટ્રેલીયા યુકે અમેરિકા અઢાર કલાક ના તફાવતમાં તમને કોઈને કોઈ ચાહકો મળતા રહે, આખો દિવસ આ રીતે આનંદથી પસાર કરૂં છું. જીવન જીવવા જેવું લાગે છે.આગે બઢો.આવજો.કાંતિલાલ પરમારહીચીનયુકે

 46. એપ્રિલ 3, 2010 પર 12:19 પી એમ(pm)

  amazing and just fabulas…

 47. laveshpatel
  એપ્રિલ 11, 2010 પર 8:45 પી એમ(pm)

  Koini Vaato Na Ame Diwaana Bani Gaya,
  Koina Prem Na Aansoo Thi Ame Bhinjai Gaya,
  Emne Kadar Kya Che Amari?
  Ame To Bas Emni Yaado Sathe Ramta Rahi Gaya
  from lavesh patel

 48. એપ્રિલ 17, 2010 પર 7:51 પી એમ(pm)

  સમય એક સરસ મજાનો આવશે. તમને શોધતો એ છાનોમાનો આવશે, દુનીયાની કિતીઁ જોઇને ઈષાઁ ના કરશો દોસ્ત “આપણો” પણ એક દિવસ જમાનો આવશે.

 49. bharat thakkar
  એપ્રિલ 30, 2010 પર 6:01 પી એમ(pm)

  hi amitbhai congratulations,gooooooood going..kyathi time male che tamne aam vicharvano? bharat thakkar from saudi arabi..by

 50. મે 4, 2010 પર 6:04 એ એમ (am)

  mara mitro bana yaar…I’m alone

  i belive in pure relationship..

  replay honestly.

 51. મે 8, 2010 પર 3:33 પી એમ(pm)

  mil na ashan hi mager , mulakat hoti ni
  un se dur hu par yade ati raheti hi
  kabhi milte hi sapno me
  phir savre unko hi nagre dhdhti hi

 52. મે 18, 2010 પર 5:20 એ એમ (am)

  wah wah amitbhai !

 53. Anand
  મે 21, 2010 પર 5:32 એ એમ (am)

  No word to express myself .
  Really something good which touch the heart.
  congrates.

 54. જૂન 6, 2010 પર 2:40 પી એમ(pm)

  hello amit,
  i just came across u r blog through orkut, u have done a wnderful shairy blog and they r very beautiful ones as well. i also like shayris and i do wrtie at times. when ever i get time i will add my shayris here with.
  all the best…
  nirja patel
  [london]

 55. જૂન 6, 2010 પર 2:49 પી એમ(pm)

  this is i have written….

  tumhary saath toh chalna hi tha,
  lekin aapny, kabhi pucha hi nahi,
  hamari chahat tumko bhula na pahie,
  ab toh, laganey bhi,laga hain,
  aap kbhi, bhi ahmary na hongy.

 56. Piyush Patel
  જૂન 11, 2010 પર 12:23 પી એમ(pm)

  Dhanya chhe amit tane, gujarati ne tame aatlu mahatva apo chho. fast life maa pan tame a blog ne develope karata raho chho. thanks and lage raho amitji. all is well.

  • જૂન 19, 2010 પર 10:21 એ એમ (am)

   @piyush: Thanks for your appreciation !!

  • Bhumika
   ફેબ્રુવારી 1, 2012 પર 6:19 એ એમ (am)

   @ Piyush Gujarati hov to aapo aap j shayri aavi jati hoy che

 57. Hitendra Vansia
  જૂન 15, 2010 પર 7:04 એ એમ (am)

  પ્રેમ ની એ ક્ષણો ભુલિ શકાય એમ નથી,
  તાર વીના જિંન્દગી જીવી શકાય એમ નથી,
  તુ જો હા કહે તો સ્વર્ગ અહિં મળી જાય ,
  તુ જો ના કહે તો મરી શકાય એમ નથી.

  પ્રિય અમીત ભાઇ,
  મારા તરફ થી આ મુક્તક તમારા માટે.

  હિતેન્દ્રસિંહ વાંસિઆ 9909907029/9825743143

 58. Anish Trivedi
  જૂન 20, 2010 પર 6:47 એ એમ (am)

  Proud 2 be a gujarati.

 59. જૂન 28, 2010 પર 1:30 પી એમ(pm)

  Super duper blog chhe tamaro!

 60. Falguni
  જુલાઇ 4, 2010 પર 9:38 એ એમ (am)

  ” To all people of the world who like to run, I have something to tell you!

  When the road stares at you – Be Bold and stare back.
  When the hills hit you – Fight back.
  When the pain tries to stop you – Fight back.
  When the miles become long – Hold on.
  When the heat becomes unbearable – Hold on.
  Focus and remember:
  You are a runner and you are a warrior – Always Fight back.

 61. PRAVINKUMAR
  જુલાઇ 10, 2010 પર 10:56 એ એમ (am)

  HELLO AMIT BHAI
  TAME GUJARAT NI MATRU BHASHA MA JE LAKHIU CHHE TE KHRE KHAR DHANYAVAD NE PATRA CHHE KARNKE AVE GUJARAT MA GUJARATI ADRASYA THATU HATU AEVU LAGTU HATU PARANTU TAMOAE FARITHI AK GUJARATI HOVANO AHASAS KARAVI DIDHO TE BADAL ABHAR
  HU AK SYARI LAKHO CHHU TE NE TAMO BLOG PAR MUKAJO
  ” PREM NA DARD MA UTARVANI MOSAM AVI CHE , JINDGI NE ZAHER KARVANI MOSAM AVI CHE , PRAPOSE KARVAMA VAR NA LAGADATA, HAVE TO “”VAHELA TE PAHELA””NI SKIM AAVI CHE…….

  JARVARIYA PRAVIN KUMAR
  MO.9825653729

 62. bhumika
  જુલાઇ 22, 2010 પર 4:21 પી એમ(pm)

  can i post ur shayri in some other blog like gujarati shayri……becoz some of them r really herat touching !!!

 63. Shayar
  ઓગસ્ટ 20, 2010 પર 2:36 એ એમ (am)

  ખુબ જ સારું કામ કરી રહ્યા છો. દરેક વ્યક્તિ જે ગુજરાતી બ્લોગ ચલાવે છે તે ગુજરાતી ભાષા ના ભવિષ્ય નો પાયો બનાવનાર છે…..

  Keep up the good work.

 64. Pranav Panchal
  ઓગસ્ટ 21, 2010 પર 2:41 પી એમ(pm)

  સ્વાગત અને શુભેચ્છાઓ!… hu kub khush 6u ke tame aa kam kariyu… tamara jeva hase to aa gujarati write kariyu te hu ae ane aene kub gamiyu 6…

 65. Pranav Panchal
  ઓગસ્ટ 21, 2010 પર 2:43 પી એમ(pm)

  thank u amitbhai…. tame mane kub help kari… tame je kam kariyu te mane kub gamiyu 6….

 66. સપ્ટેમ્બર 9, 2010 પર 2:14 પી એમ(pm)

  saras blog che..

 67. સપ્ટેમ્બર 10, 2010 પર 12:19 પી એમ(pm)

  ખુબ સારો એવો બ્લોગ બનાવિયો ખુબ સરસ છે.
  અમિતભાઇ મારે computer વિશે થોડી માહિતી જોતી છે.
  કે અમિત ભાઇ મારે કોઇ URL addresss ને ગુજરાતી લિન્ક મા કેમ ફેરવીશકાય તે મને જનાવશો
  ex= http://www.jeetkavita.wordpress.com આ મારિ સાઇડ ચે તો તેને ગુજરાતી મા જીત કવિતા મા કેમ ફેરવીશકાય તે મને જનાવશો….

 68. સમીર પટેલ. "સ્નેહમ"
  સપ્ટેમ્બર 14, 2010 પર 8:43 પી એમ(pm)

  તમને પામીને એવો અહેસાસ થયો કે, હવે કંઈ ગુમાવવાનો અફસોસ નથી.
  તમને ગુમાવીશ તો એવો અફસોસ થશે કે, પછી કંઈ પામવાનો અહેસાસ નહી રહે.

 69. riddhi
  સપ્ટેમ્બર 18, 2010 પર 5:00 એ એમ (am)

  hello amit……..
  u doing very good work to make gujrati sayari……………i like it very much……….god bless u………..keep it up……….

 70. vaibhav panchal
  સપ્ટેમ્બર 20, 2010 પર 1:20 પી એમ(pm)

  Hello I proud of you k hu panchal chu And ek panchal na ma aatlo saro sokh che I proud you…..
  I live in Anand…
  And you can send me your mobile number on vaibhavpanchal101@yahoo.com
  I also interest in SMS….
  Thanx
  Vaibhav Panchal
  Anand Agriculture University…

 71. vaibhav panchal
  સપ્ટેમ્બર 20, 2010 પર 1:22 પી એમ(pm)

  Really I proud you that you have personal websight……
  And It’s very usuful for me
  my facebook id is
  vaibhavpanchal101@yahoo.com
  Thanx

 72. Nikunj Patel
  સપ્ટેમ્બર 23, 2010 પર 6:15 એ એમ (am)

  Pls. Send me ur gujrati shayri & suvicher on my email.
  My email id is nikunj76880@gmail.com

  regards
  Nikunj

 73. SHANKAR PATEL
  સપ્ટેમ્બર 25, 2010 પર 4:48 એ એમ (am)

  THANKYOU AMITBHAI

 74. Ajaypatel
  સપ્ટેમ્બર 30, 2010 પર 8:33 એ એમ (am)

  Hello ! Amitji… Aapni Shayri thi navu jivan jivvani Tarkib mali gayi…. Khub sunder…. Ati sunder….

 75. vijay patel
  ઓક્ટોબર 4, 2010 પર 8:16 પી એમ(pm)

  hi amit sir i am bca stu and web developer my creation is http://www.gujaratschoolnetwork.com
  very good sir tamne gujarati lang par man to 6e

 76. ઓક્ટોબર 7, 2010 પર 4:36 એ એમ (am)

  man gamtu zarnu mane nazar ma avyu.
  dil harkhayu ne dhadkan chuki javayu.
  pa dost ato badhi ungh ni vat chhe
  jagi ne joyu to mari aankh mathi ek aansu bahar avyu.

 77. NIMISH S MAJMUDAR
  ઓક્ટોબર 24, 2010 પર 6:05 એ એમ (am)

  Its very nice

 78. poriya praful
  ઓક્ટોબર 30, 2010 પર 1:27 પી એમ(pm)

  i would verry like your practice.

  Happy club
  surat
  9033144714

 79. Nirav Makwanan
  નવેમ્બર 13, 2010 પર 10:09 એ એમ (am)

  gud yar
  proud of u
  nirav makwana
  jay mataji

 80. dharmendra
  નવેમ્બર 20, 2010 પર 12:15 પી એમ(pm)

  sayer nathi pan sayri khu chu.

  તમને પામીને એવો અહેસાસ થયો કે, હવે કંઈ ગુમાવવાનો અફસોસ નથી.
  તમને ગુમાવીશ તો એવો અફસોસ થશે કે, પછી કંઈ પામવાનો અહેસાસ નહી રહે.

 81. aalok mehta
  નવેમ્બર 30, 2010 પર 4:16 પી એમ(pm)

  u hav done good job.

  but Gujarati has a very vast area.
  For Gujarati’s
  Bidu Zadpyu che to mutthi ma dabavi rakho, Samno karva satat chati fulavi rakho, Marg aapse swaym vighna khasi ne ghayal, Sharat a j Jusaa ne takavi rakho.

 82. તપન અમીન
  ડિસેમ્બર 19, 2010 પર 9:35 એ એમ (am)

  જય શ્રી કૃષ્ણ….
  અમિત ભાઈ તમારો ફેશ્બૂક બ્લોગ મને બહુજ ગમે છે અને મને તમારી અપડેટ ની રાહ જોતો રહું છુ….
  રીયલ માં તમે બહુજ સરસ કલ્પના કરી છે….અને જે તમે અમલ પન કર્યો છે ….

  મારી પાસે તો કઈ શાયરી છે નથી અને હું એટલો પણ રોમેન્તિક્ નથી એટલે માફી આના માટે….
  પણ આશા છે કે તમે આજ રીતે અમને આનદ આપતા રેહ્સો ….
  આભાર…..

 83. ashvin vira
  ડિસેમ્બર 20, 2010 પર 2:37 પી એમ(pm)

  glad to read the sayari.Try to collect more so that it can b shared.
  thanks,,,,,,,,

 84. JAYDEEP.KHUNT
  ડિસેમ્બર 29, 2010 પર 6:13 પી એમ(pm)

  MANE SAYRI MOKLO MO 9619738890

 85. samir khan
  જાન્યુઆરી 14, 2011 પર 5:19 એ એમ (am)

  amit bhai hu tamara aa prayatn ne aavkaru chu…..
  mane aa blog ghano j pasand padyo che, ane aasha che ke darek gujrati ne aa blog pasand pade, amit bhai mane tamara jode vaat karvi che to please tamaro cell number mara email id par mokalva vinanti che……
  hu tamaro aabahri rahis…..

 86. ankit
  ફેબ્રુવારી 11, 2011 પર 1:36 પી એમ(pm)

  wah amit bhai

 87. maya raichura
  માર્ચ 15, 2011 પર 10:03 એ એમ (am)

  પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે ,ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .

 88. mohammed
  માર્ચ 18, 2011 પર 6:09 એ એમ (am)

  I was wondering abt my friends from where they getting gujju shayris and posting on facebook than i got time today and i searched on google can u believe this ur link come on the 1st rank and, to be honest I also copied first shayri કોણ ભલાને પૂછે છે? અહીં કોણ બૂરાને પૂછે છે?
  મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
  અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે?
  સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે? and now it has been posted on my wall,just for ur info thx buddy, keep it up

 89. માર્ચ 28, 2011 પર 5:32 પી એમ(pm)

  અમસ્તી મારી મહેનત પર ઘડી ભર તો નજર કરજો .
  કહું છું ક્યાં કદી હું કોઈને મારી કદર કરજો .

 90. mistry mayurkumar r.
  એપ્રિલ 10, 2011 પર 2:47 પી એમ(pm)

  maru naam mayur r, mistry 6e.hu pan bca kari rahyo 6u ane haal hu 6th sem ma 6u ane aje j tamara blog ni mulakat lidhi.tamaro blog fakt shayari vachine mann khush karva purtu j simit nathi pan jindgi ma eva ghana padavo eva hoy 6e jya vyakti evi paristhitio ma fasay 6e ane rasto jadto nathi. pan aavi shayariyo k je koini jindgi ma ghani upayogi nivde 6e jo teno vyavsthit rite upayog karvma ave.

 91. એપ્રિલ 14, 2011 પર 10:42 એ એમ (am)

  જય શ્રી કૃષ્ણ….
  અમિત ભાઈ તમારો ફેશ્બૂક બ્લોગ મને બહુજ ગમે છે અને મને તમારી અપડેટ ની રાહ જોતો રહું છુ….
  રીયલ માં તમે બહુજ સરસ કલ્પના કરી છે….અને જે તમે અમલ પન કર્યો છે ….

  મારી પાસે તો કઈ શાયરી છે નથી અને હું એટલો પણ રોમેન્તિક્ નથી એટલે માફી આના માટે….
  પણ આશા છે કે તમે આજ રીતે અમને આનદ આપતા રેહ્સો ….

 92. bhargavi
  એપ્રિલ 18, 2011 પર 5:40 પી એમ(pm)

  wah khu uttam karya Amitbhai
  જાગ્યા પછી નયનને ‘સહજ’ બંધ રાખજો
  સપનું પલકની કેદમાં રહી જાય પણ ખરું

 93. VASIYA RAGHAV
  મે 5, 2011 પર 10:31 એ એમ (am)

  “DIL NI LAGNI”
  CHU SHE MARA DIL MA TE TANE KHABAR NAYHI,
  CHU CHE TARA DIL MA TE MANE KHABAR NATHI,
  KHABAR CHE MANE MATRA KE,
  TU DUNIYA NI NAJAR CHUPAVI NE MANE,
  BEHAD PREM KARE CHE……RAJ

 94. Rajesh Choksi
  મે 20, 2011 પર 9:20 એ એમ (am)

  amitbhai saras blog chhe. khub khub abhinandan
  hu pan GLS ma 2006 ma hato me advertisement and Mass comm. karelu. tamaro blog vachi anand thayo.

 95. જૂન 11, 2011 પર 4:44 પી એમ(pm)

  ગુજરાતી માતૃભાષા માટે ગર્વ સાથે કોઈને પણ લખતા કરવામાં આનંદ આવે છે.

  MANE AAS CHHE K,,,?
  HJU PAN AATHI SARS SHAYRI
  AMARI SAMAX HASE……!!!!

  ખુબ ખુબ આભાર,

 96. satyarth joshi
  જૂન 22, 2011 પર 1:15 પી એમ(pm)

  hi, amit …………… gujrrati hovu e garva ni vat che pan gujarati bhasha ne mate agad avvu e to ethi pan sari vat che. best luck…………. goooooooodddddddddd

 97. Bhumika
  જૂન 27, 2011 પર 7:10 પી એમ(pm)

  very good work amit :))

 98. Bhumika
  જૂન 27, 2011 પર 7:16 પી એમ(pm)

  lemme post 100 😛 🙂 😀

 99. mit
  જૂન 28, 2011 પર 2:04 પી એમ(pm)

  Khub Saras lakhi ne ap anmol thai gya.

 100. જૂન 29, 2011 પર 6:04 એ એમ (am)

  જીવનની આજ તો મઝા છે રમેશ રસમંજન

  જે જે દીશામાં ચાલુ ત્યાં સુરજ બદલાયા કરે

  મારા અંધારાથી ઝાઝું ક્યાંય પણ અંધારું નથી

  રેખા નહિ હથેળીમાં અમાસ મને બતાવ્યા કરે

 101. kirti leuva
  જુલાઇ 20, 2011 પર 5:14 પી એમ(pm)

  amitbhai khub j saras

 102. chetan patel
  જુલાઇ 26, 2011 પર 2:24 એ એમ (am)

  good morning amitbhai
  hu pan amedavad rahu 6u.tamara blog ma shayri vachi khub anand thayo .ajna aa jadpi,mordan yug ma gujaratio ,gujarati bhasha ne majbut banavava na tamara prayas ne hu salam karu 6u.aje gujaratio ne pan gujarati bolvama k lakhvama sharam anubhave 6.jyare tame tamaro kimti samay api ne gujrati ma blog lakhi ne bahu j saru kaam karyu 6.bhagvan tamne khub ayushya ape .hamesha aava j praytno karjo .mari prathna tamari sathe 6.
  jai jai garvi gujarat.
  chetan patel
  ahmedabad

 103. જુલાઇ 28, 2011 પર 5:37 એ એમ (am)

  amitbhai saras blog che..
  mare tamrai help joiye che seo mate.
  jo tame help kari sakta ho to mane tamaro mobile no mara id par mail karjo

  anil00744@gmail.com

  tamra mail ni wiat karish…

  Bye ….

 104. જુલાઇ 28, 2011 પર 8:17 એ એમ (am)

  very good thinking but slowly by heart

 105. જુલાઇ 29, 2011 પર 6:05 પી એમ(pm)

  very good

 106. ઓગસ્ટ 22, 2011 પર 4:53 એ એમ (am)

  congo, bro….to this great work done by u…..

 107. Nitin Solanki
  સપ્ટેમ્બર 7, 2011 પર 3:51 પી એમ(pm)

  Sir,
  Hu Je chhokri Ne chahu Chhu tene kahi nathi sakto.
  to plz.Mane a mate koi shayari lakhi moklavso .
  nitin.solanki2010@yahoo.com

 108. sunil patel
  સપ્ટેમ્બર 8, 2011 પર 3:28 પી એમ(pm)

  gujrat ni bahar raheta gujarati mate to aa ek khubaj sari kadi kahevay

 109. pravin m karangiya
  સપ્ટેમ્બર 10, 2011 પર 12:58 પી એમ(pm)

  tame kaho tamara dost tamane sath aape,
  nahi to kudrat ne kaho tamne ekant aape,
  aato amas ni raat chhe,
  rah juvo poonam ni raat tamne sath aape.

 110. સપ્ટેમ્બર 15, 2011 પર 8:27 પી એમ(pm)

  amit… jorday yarr… jakkas…

 111. સપ્ટેમ્બર 15, 2011 પર 8:27 પી એમ(pm)

  amit… jordar yarr… jakkas…

 112. pratik panchal
  સપ્ટેમ્બર 16, 2011 પર 3:56 એ એમ (am)

  hi amit u r doing such a nice thing of our Gujarati bhasha. every Gujarati should aware of this — pratik panchal

 113. સપ્ટેમ્બર 22, 2011 પર 11:20 એ એમ (am)

  you have really good collection.
  I am working on Gujarati Quotes and somehow your some content would really help me to make it vast.
  see my blog…http://www.gujaratiquotes.blogspot.com

 114. સપ્ટેમ્બર 24, 2011 પર 5:03 પી એમ(pm)

  Great Job !! Wonderful !! Please keep it up, Gujarati language required like you people, still more ..
  Thanks once again

 115. rajesh
  સપ્ટેમ્બર 29, 2011 પર 11:01 એ એમ (am)

  mane khub gamyu

 116. ઓક્ટોબર 12, 2011 પર 5:08 એ એમ (am)

  નમસ્તે અમિત જી
  સરસ બ્લોગ છે
  ગુજરાતી ભાષા માટે મને પણ ગર્વ છે
  મારા બ્લોગ પર મુલાકાત લેશો

 117. jignesh.j.solanki
  ઓક્ટોબર 21, 2011 પર 6:32 એ એમ (am)

  maru nam jignesh 6e, hu kutch -mundra ma shikshak 6u mane tamari sayri gami keep it up

 118. jagdish
  ઓક્ટોબર 28, 2011 પર 10:54 એ એમ (am)

  khub saras amitbhai.

 119. નવેમ્બર 12, 2011 પર 1:05 પી એમ(pm)

  ખુબ જ સુન્દર બ્લોગ નુ સર્જન કરુ છે..

 120. JAY PANCHAL
  નવેમ્બર 22, 2011 પર 5:38 પી એમ(pm)

  BHANI GANI NE DIKRAO JUO KETALA MOTA THAI GAYA,
  JE MAA BAAPE CHALTA SIKHAVYU AAJE TENE THOKAR MARTA TAHI GAYA.

 121. ડિસેમ્બર 14, 2011 પર 6:38 એ એમ (am)

  બ્લોગ જગત માં આપનું સ્વાગત છે

 122. pray
  ડિસેમ્બર 24, 2011 પર 4:23 એ એમ (am)

  Great Job dear. salute you for that.

 123. bhavin joshi
  ડિસેમ્બર 27, 2011 પર 12:12 પી એમ(pm)

  amitbhai khare khar khub garv leva jevi babat che tamru sapnu aapna gujrati o ni odakh bani gayu che aatla badha post joy ne j hu dang rahi gayo kub khub abhinandan

 124. salmanhudda@gmail.com
  ડિસેમ્બર 31, 2011 પર 2:31 પી એમ(pm)

  hello amit great job bhai…………..

 125. pratik dholakiya
  જાન્યુઆરી 2, 2012 પર 7:50 એ એમ (am)

  amitbhai….jay shree krishna…….
  hu…pratik dholakiya…am to hu dgodka no 6u…pan hal ma rahu 6u BHARUCH….ane hu T.Y.Bcom ma study karu 6u….
  mane kavita lakhva no ghano shokh 6…ane ketli kavita me mari lakhi 6….e “”love”” par lakhi 6…..to hu tamne mail karu 6u…..
  jo apne pasand awe to tamari a site pa mukjo….
  ..””””Pratik Dholakiya”””

 126. hemal
  જાન્યુઆરી 10, 2012 પર 7:03 એ એમ (am)

  ” jai shri krishna ”
  hu pan gujarati 6u
  ane mane eno garv 6e
  tamari job bole to….
  ,,,,,,,,,ek dam jakkkkasss 6e,,,,,,
  thanks for amitbhai,,,,,,,
  ,,,,,,,,,,,,,,,,,,,,,,, ” jai jai garvi gujarat “,,,,,,,,,,,,,,,,,,,

 127. જાન્યુઆરી 13, 2012 પર 3:32 પી એમ(pm)

  ખુબ ખુબ આભાર આ બ્લોગ લૌંચ કરવા
  -ચિંતન ડાંગર

 128. jigar
  જાન્યુઆરી 18, 2012 પર 1:30 પી એમ(pm)

  AMIT BHAI UR JOB IS FANTASTIK………. TME GUJARATI SHAYARI NE AAVI RITE MUKI NE GUJARATI BHASHA NU SNMAN KARO 6O EVU KHI SKU THANX

 129. himanshi
  ફેબ્રુવારી 7, 2012 પર 5:16 પી એમ(pm)

  amit bhai tame jivan na kadva satya ane prem no arth ahi raju karyo che pan prem ni vastvikta koi aa jamana ma samji nt saktu.ane samjavo a badal hu tamne vinannti karu chu.maru name himanshi dave che.hu pan ahemedabad ma rahu chu.ane apni shayri vachi ne prem ne anubhavani koshish karu chu.

 130. satish kariya
  ફેબ્રુવારી 13, 2012 પર 3:32 એ એમ (am)

  Amit bhai.

  Really great to see Gujarati words and really all your qotes are nice.

  I am in search of some good quote for Marriage anniversary and dedicated to parents.

  i hope you will help me into this.

 131. sadhna
  ફેબ્રુવારી 20, 2012 પર 4:53 પી એમ(pm)

  Hi………amitbhai,
  i m from navsari and i m primary teacher.i like to read shayri. u r doing good job.virah par shayri male to post karjo.

 132. sagar
  ફેબ્રુવારી 23, 2012 પર 5:23 પી એમ(pm)

  jabardast chhe

 133. માર્ચ 12, 2012 પર 3:03 પી એમ(pm)

  VERY NICE AMITJI MA ANE MATRUBHASHA MAHAN CHHE.

 134. માર્ચ 17, 2012 પર 2:02 પી એમ(pm)

  Vah Amitbhai …. Lage raho gujjubhai. Tamarkam gujarati bhashane gaurav apave tevu che .

 135. Amin Harsh
  માર્ચ 23, 2012 પર 10:57 એ એમ (am)

  i m really proud that you r doing a fabulous job…
  keep it up….

 136. jigesh
  મે 21, 2012 પર 11:58 એ એમ (am)

  nice

 137. Praful Shah
  જૂન 27, 2012 પર 7:03 એ એમ (am)

  i m new to guj shayri.Going through it

 138. Akash Panchal
  ઓગસ્ટ 19, 2012 પર 10:45 એ એમ (am)

  i m really proud that you r doing a fabulous job…
  keep it up….

 139. ઓગસ્ટ 25, 2012 પર 12:14 પી એમ(pm)

  gulab k mali

 140. Ketan
  સપ્ટેમ્બર 26, 2012 પર 3:44 એ એમ (am)

  Hi Dear all How r u ? m Fine Maru naam ketan che ane hu Dubai ma chu…. mane aavi sari Guarati Shayri ane Friends bo game che….. Will be my Friends For Ever………. Can u ???

 141. ઓક્ટોબર 3, 2012 પર 9:54 એ એમ (am)

  શુ વાત છે? બહુ સરસ બ્લોગ છે.

 142. vagh labhabhai
  ઓક્ટોબર 8, 2012 પર 4:42 એ એમ (am)

  શુ વાત છે? બહુ સરસ બ્લોગ છે.

 143. sardarbhai k sankadiya
  ડિસેમ્બર 14, 2012 પર 12:28 પી એમ(pm)

  i LIKE THIS iiiiiiiiiiiiiiiiiiiiTHE GOOD,,,,,,SARDARBHAI[LAKHTAR]

 144. prvinbhai v jani
  ડિસેમ્બર 14, 2012 પર 12:33 પી એમ(pm)

  kale parichit hata ne aaje agantuk thay gaya ,
  viday ni aansubhari dastan jai pu6o koine,,,
  kale haiyala van j aaje SAHARA na ran thay gaya,,,,prvin jani

 1. જાન્યુઆરી 2, 2011 પર 9:25 એ એમ (am)
 2. જાન્યુઆરી 2, 2011 પર 9:27 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: