ગુજરાતી શાયરી

સપ્ટેમ્બર 10, 2008 Leave a comment Go to comments

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
જગત મા બનવુ છે બધા ને રામ,
પણ વનવાસ વગર ………..!!

મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
મીઠી મધભરી યાદ લઈ આવીશ
તમે એક વાર તરસ્યા તો થાઓ
હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

Advertisements
 1. સપ્ટેમ્બર 20, 2008 પર 10:46 પી એમ(pm)

  તમે એક વાર તરસ્યા તો થાઓ
  હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

  વાત ગમી ગઈ

  • RAVI_ROHISA
   જુલાઇ 16, 2009 પર 2:00 પી એમ(pm)

   AAPAKI KOI ASI BOOK HE JISAME AAPAKI SABHI GAJAL AAJATI HO ?

  • ઓગસ્ટ 30, 2012 પર 4:35 પી એમ(pm)

   ભાઈ અત્યારે તો પાઉંચ પણ મોઘું છે હો !!!!!!!!!!!!!!!!!

 2. kamleshkumar
  ઓક્ટોબર 1, 2008 પર 6:04 એ એમ (am)

  સ્વાગત છે ગુજરાતી બ્લોગ માં

  kamlesh B. Chauhan

  • RAVI
   જુલાઇ 16, 2009 પર 1:55 પી એમ(pm)

   ME TO AAPAKA FAN HO GYA MASTER

 3. નવેમ્બર 10, 2008 પર 7:30 પી એમ(pm)

  અમિતભાઈ,
  આપના બ્લોગની પ્રથમ વખત અનાયસે લીંક મળી,….હાર્દિક શુભેચ્છાઓ
  શ્રી ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર ના ગુજરાતી બ્લોગ-જગતમાં 200 પોસ્ટ અપડેટ કરી રહ્યો છું.
  નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “નેટ જગતનાં ગુજરાતી બ્લોગને “એક તાંતણે બાંધતી કડી” પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
  Please visit my blog :…
  http://gaytrignanmandir.wordpress.com/

 4. shail
  નવેમ્બર 29, 2008 પર 12:56 પી એમ(pm)

  પ્રેમ એટલે તારા ગાલો ના ખાડા માં ડુબી જતા મારા લાખ લાખ વહણો નો કફલો.
  અમિતભાઇ પ્લીજ મને આ ગજલ આખી જોઇએ છે આપશો?
  જો તમરી ઇચ્છા થાઇ તો shail.sheet@gmail.com પર મોકલી આપજો તમારો ખુબ આભાર રહેશે.

 5. ફેબ્રુવારી 19, 2009 પર 11:01 એ એમ (am)

  BHAI BHAI WONDERFULL

 6. Max Babi
  માર્ચ 25, 2009 પર 5:12 એ એમ (am)

  અમિતભાઇ,
  ગઝલ તો સરસ છે, પણ તમારા પોતાના નામ કે ‘તખલ્લુસ’ સાથે ‘મક્તા’ વગર
  સહેજ અધૂરી લાગી.
  છેલ્લી લાઇન દ્વિ-અર્થ વળી હોવાથી મજા પડી.
  આભાર
  નમસ્કાર
  મૅક્સ બાબી.

 7. parvez
  એપ્રિલ 7, 2009 પર 5:30 એ એમ (am)

  ghani sari che

 8. પ્રતિક સુખડીયા
  મે 11, 2009 પર 12:36 પી એમ(pm)

  bosssssssssss મજા પડી ગઇ ………………… પાણી નુ પાઉચ ?
  હા……………..હા……………..હા…………..હા…………હા………..હાાાાાાાાા

 9. મે 16, 2009 પર 6:19 પી એમ(pm)

  પાઉચ વાળી શાયરી ગમી.

 10. Ranjan Patel
  ઓક્ટોબર 21, 2009 પર 6:58 એ એમ (am)

  khub j sarass……….તમે એક વાર તરસ્યા તો થાઓ………….

 11. irfan memon
  ઓક્ટોબર 25, 2009 પર 4:04 પી એમ(pm)

  tarsya to e nathi thavana saheb temni sathe te aapne tarsya karine nakhse ane pouch apne j apna paise thi kharidvu padse

 12. pamaka
  ડિસેમ્બર 14, 2009 પર 9:12 એ એમ (am)

  swagat

 13. એપ્રિલ 16, 2010 પર 8:23 એ એમ (am)

  good very good

 14. hiren lathiya
  જૂન 24, 2010 પર 2:14 પી એમ(pm)

  please send me good gajal.amitbhai i m your friend i like u

 15. naren
  જાન્યુઆરી 16, 2011 પર 5:46 પી એમ(pm)

  very nice, dil mange more!

 16. જાન્યુઆરી 31, 2011 પર 9:38 એ એમ (am)

  pouch vari sayri bahu gami se

 17. માર્ચ 5, 2011 પર 1:55 પી એમ(pm)

  મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
  મીઠી મધભરી યાદ લઈ આવીશ
  તમે એક વાર તરસ્યા તો થાઓ
  હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

 18. raju 9904303037
  માર્ચ 29, 2011 પર 3:47 એ એમ (am)

  kehva mate shbdo nthi

 19. pooja
  માર્ચ 29, 2011 પર 5:49 પી એમ(pm)

  i like very much.

 20. priyal
  એપ્રિલ 12, 2011 પર 2:23 પી એમ(pm)

  are su vaat kari

 21. એપ્રિલ 19, 2011 પર 12:03 પી એમ(pm)

  અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
  તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
  શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
  આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા.

  ઍમ સંબંધ ના બંધાય સહવાસ વગર,
  ગોપીઓ પણ નહી આવે રાસ વગર,
  જગત મા બનવુ છે બધા ને રામ,
  પણ વનવાસ વગર ………..!!

  મનગમતાં સાથીનો સાથ લઈ આવીશ
  મીઠી મધભરી યાદ લઈ આવીશ
  તમે એક વાર તરસ્યા તો થાઓ
  હું રૂપીયાનું પાણીનું પાઉચ લઈ આવીશ.

 22. જૂન 30, 2011 પર 6:49 એ એમ (am)

  THODI NAVI SHAYRI NAVI UPDATE KARJO.

 23. jayesh mehta
  જુલાઇ 15, 2011 પર 10:56 એ એમ (am)

  good

 24. uday patel
  ડિસેમ્બર 2, 2011 પર 7:14 પી એમ(pm)

  su karu fariyad tari fariyad maj fariyad 6
  fari fari yad tari aaj mari fariyad 6

 25. CHAVDA RAJ
  ડિસેમ્બર 29, 2011 પર 10:07 એ એમ (am)

  please send me good gajal.amitbhai i m your friend i like u

 26. CHAVDA RAJ
  ડિસેમ્બર 29, 2011 પર 10:07 એ એમ (am)

  ખુદા તારા દરબારમાં ખબર નથી પ્રસ્નો શુ પુછાતા હશે,
  આત્માજ પરામાત્મા હશે તો પથ્થર કેમ પુજાતા હશે
  અહીના જ કરેલા અહીયા ભોગવવા પડે તો સ્વગઁ અને નકઁ કેમ ચલાવતો હશે.
  નીતી એજ ધમઁની નીતીને નેવે મુકી ધમઁનો વાયરો કેમ વાતો હશે
  કહે તારી ઇચ્છા વિના એક પાંદડુ પણ હલતુ નથી પણ મને એમ લાગે છે કે
  આ માનવીની મન માની આગળ કદાચ તુ પણ મુજાતો હશે ………….

 27. sanchaniya vishal
  જાન્યુઆરી 25, 2012 પર 4:26 એ એમ (am)

  shishi bhri gulab ki pthar se tod du,
  tu aja meri ghali me teri bhattishi tod du.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: