Archive

Archive for જાન્યુઆરી, 2009

ના આ પર ડુબૂ

જાન્યુઆરી 24, 2009 2 comments

ના પર ડુબૂ કે ના પેલે પાર ડુબૂ,
તમન્ના છે દિલ ને કે હૂ તારા પ્રેમ મા મજ઼્ધાર મા ડુબૂ

Advertisements

તારો ચેહરો રહી ગયો

જાન્યુઆરી 24, 2009 1 comment

તારો ચેહરો રહી ગયો મન મા,
કદી ના ભુલાશે જીવન મા,
આંખો મારી ભીંજાઈ જતી,
જોઉ તને મારા જીવન મા

ચાલો તમે જો મારા પગલે પગલે

જાન્યુઆરી 24, 2009 Leave a comment

ચાલો તમે જો મારા પગલે પગલે,
રાહ મા તમારી હું તારા બિછાવુ,
આવો જાન તમે જો મળવા ને રાત માં,
હથેડી મા ચાંદા ને લઈ ને હૂ આવુ

નવા જ સંબધો

જાન્યુઆરી 24, 2009 Leave a comment

નવા જ સંબધો ની શરુવાત છે,
આજે તો રણ માં પણ વરસાદ છે,
આપી શું શકીસ હૂ મારી દોસ્તી સીવાય,
બસ મારી પાસે આ ઍક જે સૌગદ છે.

ગુજરાતી શાયરી

જાન્યુઆરી 24, 2009 1 comment

ચાંદ ની તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજ ની પણ ચાહવા ની કોશીશ તો કેરી જુઓ,
સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુખ માંગવા ની કોશીશ તો કરી જુઓ..

ઉછળી ની લહેરો જો….

જાન્યુઆરી 24, 2009 Leave a comment

ઉછળી ની લહેરો જો મને કિનારે ફેકે તો,
ખુદાઈ કસમ હૂ ફરી વાર ડુબૂ….

%d bloggers like this: