Home > ગુજરાતી શાયરી > ના આ પર ડુબૂ

ના આ પર ડુબૂ

ના પર ડુબૂ કે ના પેલે પાર ડુબૂ,
તમન્ના છે દિલ ને કે હૂ તારા પ્રેમ મા મજ઼્ધાર મા ડુબૂ

Advertisements
 1. paresh08
  March 14, 2009 at 6:47 pm

  ઓ પ્રિયતમ ! હું તેમને ખુબજ પ્રેમ કરું છું. અરે ! આખી દુનિયાંને ખુબજ પ્રેમ કરું છું. કારણકે “તું” તેમને ખુબજ પ્રેમ કરે છે! મારી માટે એટલું જ બસ છે. તે ભોળાંઓ આ વાત ક્યારે સમજશે ?
  જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

 2. paresh08
  March 14, 2009 at 6:49 pm

  તું નિર્મળ જળ સ્વરુપે પ્રગટ થયો હતો ઓ પ્રિયતમ ! તેઓ ગયાં અને અંજલિમાં તને ભરીને લઈ આવ્યાં. જે પાત્રમાં તને જોઈતો હતો તેમાં ઠલવી દીધો. અને તું ? તેનાં જેવો જ થઈ ગયો. તેઓ પણ તને અંજલિમાં ભરીને લઈ આવ્યાં. જે રંગનો તને જોઈતો હતો તેમાં ઠલવી દીધો. અને તું ? તે રંગનાં જેવો જ થઈ ગયો. હું પણ તને લઈ આવ્યો ઓ પ્રિયતમ ! તું શું કરીશ ? તેં પુછ્યું. ને મેં ઘુંટડો ભરિ લીધો.
  જુઓ બ્લોગ=http://paresh08.blogspot.com/

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: