Archive

Archive for માર્ચ, 2009

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે….

માર્ચ 27, 2009 9 comments

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

Advertisements

જે તમને ગમે છે એની સામે

માર્ચ 27, 2009 5 comments

જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો
કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ
તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે

જીવન મા તારા વગર…

માર્ચ 27, 2009 2 comments

જીવન મા તારા વગર કાઇ નથી,
તારા પ્રેમ વગર મારો પ્રેમ કાઇ નથી,
હું વિચાર મા ખોવાયો છુ તારા,
કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી….

%d bloggers like this: