Archive

Archive for મે, 2009

આજ નો સુવિચાર – ૨૯-૦૫-૦૯

મે 28, 2009 Leave a comment

તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !!

સમય સમય ની વાત છે!!

મે 28, 2009 2 comments

સમય સમય ની વાત છે,
હવા માં ગુંજી રહ્યો એનો સાદ છે,
ભલે એ નથી આજે મારી સમીપ,
એની યાદ સદા મારી સાથ છે,

કેમ લાગે છે કે હું સફર માં છુ?

મે 28, 2009 2 comments

કેમ લાગે છે કે હું સફર માં છુ?
હું તો મારા ખુદ ના ઘર માં છુ,
પાંદડે પાંદડે ઉદાસી છે,
મારા મન થી તો હું પાનખર માં છુ…

દિલ ઓ જાન થી ચાહું છુ!

મે 28, 2009 1 comment

દિલ ઓ જાન થી ચાહું છુ તમને,
ખુદા પાસે પણ માંગું છુ તમને,
કોઈ ને નથી આપ્યું, ના આપીશ કદી,
દિલ જેવું કઈ આપું છુ તમને….

તે એકલા જ ચાલ્યા ગયા…..

મે 28, 2009 Leave a comment

તે એકલા જ ચાલ્યા ગયા અને અમે ઉભા જ રહી ગયા,
દર વખત ની જેમ આંસુ અમારા વહી ગયા,
યાદ કર્યા સહુ ને એમણે,
ફક્ત એકલા અમે જ રહી ગયા !!

આખું જીવન અમે ધીરે !!

મે 28, 2009 1 comment

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું,
કોરા કાગળ પર બસ સખી રે! લખ્યું,
આથી આગળ મેં નથી લગીરે લખ્યું…

આજ નો સુવિચાર – ૨૮-૦૫-09

મે 27, 2009 4 comments

દિવસ દરમિયાન જયારે તમે કોઈ મુશ્કેલી નો સામનો ના કરો,
તો સમજ જો કે તમે ખોટી દિશા માં જઈ રહ્યા છો !!
સ્વામી વિવેકાનંદ

%d bloggers like this: