મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી સુવીચાર > દરેક માણસ પાસે એક…

દરેક માણસ પાસે એક…

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ,

કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે !!

 1. nishitjoshi
  મે 16, 2009 પર 11:31 એ એમ (am)

  ekdam sachi vaat bhai

  • amit panchal
   મે 16, 2009 પર 7:50 પી એમ(pm)

   Thanks for appreciation !!

 2. મે 16, 2009 પર 11:42 એ એમ (am)

  છે જ. અને તે આપણી સ્મૃતી અર્થાત યાદો જ્યાં સંગ્ર્હાય છે તે મગજ..સારી યાદોથી સદભાવ વધે..ખરાબ થી દુર્ભાવ…સારુ આપવાથી સારું મળે…ભૂલવા જેવુ ભૂળી જવામા સાર છે…માણસની કમજોરી છે કે જેને યાદ કરવા જોઈઅએ જેની યાદ રહેવી જોઈઅએ તેને..પરમ કૂપાળુ પરમાત્માને તો ભુલી જાય છે પણ બીજા બધાને યાદ કરતો રહે ગાળ ભાંડતો રહે…

 3. મે 21, 2009 પર 12:39 પી એમ(pm)

  ખરેખર પ્રેરણાદાયક છે,
  તે રીતે દરેક માણસ પાસે પોતાના મિત્રોના દોષો દફનાવીને અને
  તેનામાં રહેલ સદ્દગુણો ને આચરણમાં લાવી શકાય
  તો ખરેખરે માનવમાં મહા માનવ, અને મહા માનવ માંથી દેવ બની શકાય
  તેવી શક્તિ ફકત મનુષ્યને જ મળે છે.

 4. Ankur Bhatt
  સપ્ટેમ્બર 5, 2010 પર 10:25 એ એમ (am)

  You Are right Buddy…………

 5. hitesh chauhan
  સપ્ટેમ્બર 11, 2010 પર 12:34 પી એમ(pm)

  pls..send nice …quote..

 6. Sanjay
  ડિસેમ્બર 27, 2010 પર 5:24 પી એમ(pm)

  વિશ્વના લોકોને આવા સુવિચારોની જરૂર છે. તમે ખૂબ જ સરસ લખો છો.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: