મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > પહોંચી ના શકું એટલા એ દુર નથી…….

પહોંચી ના શકું એટલા એ દુર નથી…….

પહોંચી ના શકું એટલા એ દુર નથી,
પણ સાવ નિકટ આવવા આતુર નથી,
સવાસો માં સમું તો એ મને રોકી લે,
હવા માં વહી જાઉં એ મંજુર નથી….

  1. મે 28, 2009 પર 1:41 પી એમ(pm)

    sundar..keep it up

  2. Chandra
    મે 28, 2009 પર 8:04 પી એમ(pm)

    hawa ma vahi jau e manjur nathi.

  1. No trackbacks yet.

Leave a comment