Home > ગુજરાતી શાયરી > પ્રેમ માં એક !

પ્રેમ માં એક !

પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
દરિયા કરતા મોટો નીકળ્યો,
આખી દુનિયા સાથે લડી લેત,
પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો…

  1. Chandra
    મે 28, 2009 at 8:10 pm

    tamari shayari ma chheli be kadi khubaj pasand aavi..

    aakhi duneeya sathe ladi let
    pan shu kare ? “””””pota no ja seeko khoto nikadio

    • dinesh
      મે 20, 2010 at 8:14 am

      unki gali chkkar itne kate ,ki kutte hamare yar ban gaye vo to hame nahi mili per ham kutte ke sarddar ho gaye.from: bharat

    • Rajan Patel
      June 13, 2010 at 10:40 am

      khoto sikko pan kyarek kam aveche

      • April 2, 2011 at 1:35 pm

        mann ne manavu sehlu nathi,gamti vyakti ne bhulvu sehlu nathi,prem ma marnra lakho 6 dunim,pn prem ma thayeli haar swikari ne jivvu sehlu nathi.9924159098

      • Hitesh Darji
        June 7, 2011 at 5:36 am

        ha barabar darek manas ma 1 khubi hoy che…
        koine jaldi khabar pade, koine pachadthi…

    • Koms
      March 16, 2011 at 10:57 am

      Mari Jindgi Ek Khulli Kitab Che,
      Jem Tame Chahyi Tem Lakhato Aavyo chu,
      Kaik Vechva Nikdyo hato,
      Nd Aaj Sudhi Vechato J Aayo Chu.

      Koms Own Word… Nowhere Find U………

  2. Bhakti
    November 7, 2009 at 11:51 am

    no words it’s toooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo goooooooooooooooooooooooooooooooooooodddddddddddddddddddddd

    • jagruti patel
      January 7, 2010 at 11:28 am

      na hum bewafa the, na wo bewafa the,
      hum dono ne to mohhabat ki thi,
      par na kah sakne ki khata ki thi,
      ab hum dosh de bhi to kise de,
      dono hi tanhai ki aag mei jal rahe hai.

      • dinesh
        મે 20, 2010 at 8:11 am

        સરદાર રેલ્વે ના પાટા પર સુઇ ગયો એક આદમી બોલ્યો રેલ્વે આવશે તો મરી જઇશ.અરે શાલે અત્યારે પ્લેન ઉપરથી ગયુ તો કઇ નહી થયુ તો વળી રેલ્વે શુ ચીજ છે

      • ssa
        July 22, 2011 at 6:14 am

        frnds ame feel kari chukya 6iye. koine sacho love karta ho to kahij devu joiae.

        mahera sanju.

      • Raj
        February 7, 2012 at 6:39 pm

        જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજાવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાર પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.
        nilrajg@yahoo.com

    • Rajan Patel
      June 13, 2010 at 10:44 am

      Love: Dil k liye
      Dil:Jazbat k liye
      Jazbat:Insan k liye
      Insan khoobsurat duniya k liye
      Wo khoobsurat Duniya Sirf AAPKE liye

    • January 26, 2011 at 5:06 pm

      keyabat hae

  3. January 12, 2010 at 10:35 am

    unki gali chkkar itne kate ,ki kutte hamare yar ban gaye vo to hame nahi mili per ham kutte ke sarddar ho gaye.from: bharat

    • Rajan Patel
      June 13, 2010 at 10:48 am

      kuch aisa karo k
      har gali se

      Har ghar se

      Har khidki se

      Har ek k dil se

      nikle ki Maro sala phir aaya

  4. sachin prajapati
    February 20, 2010 at 8:09 am

    na hum bewafa the, na wo bewafa the,
    hum dono ne to mohhabat ki thi,
    par na kah sakne ki khata ki thi,
    ab hum dosh de bhi to kise de,
    dono hi tanhai ki aag mei jal rahe hai.

  5. March 26, 2010 at 9:35 am

    view sayari for send to email

  6. March 26, 2010 at 9:46 am

    prem maa ek goto nikadyo,
    dariya karta moto nikadyo,
    akhi duniya saathe ladi leth,
    pan shu kare? potanoj sikko khotto nikadiyo.

  7. Ankur Prajapati
    April 5, 2010 at 11:58 am

    કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.
    આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છે
    તારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છે
    ઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છે
    જાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છે
    જાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છે
    કેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

    • June 28, 2010 at 11:05 pm

      Ankur Prajapati :કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છેતારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છેઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છેજાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છેજાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છેકેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

    • July 12, 2010 at 10:01 am

      Ankur Prajapati :
      કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.
      આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છે
      તારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છે
      ઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છે
      જાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છે
      જાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છે
      કેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

      • June 10, 2011 at 3:23 pm

        તારી આંખના ઇશારા પર,

        મને મરતાં ન આવડયું.

        પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,

        મને તરતાં ન આવડયું.

        છતાં પણ મને ગમ નથી,

        માત્ર દુ:ખ એ વાતનું છે કે.

        તારી આંખમાં આંસું બનીને,

        મને ખરતાં પણ ન આવડયું.

      • November 4, 2011 at 10:22 am

        wow….kehvu pde!!!!

  8. Ankur Prajapati
    April 5, 2010 at 11:59 am

    ગમ હિ ગમ હે મેરી જીંદગી મે ખુશી નામકી ચીજ હિ નહી હૈ
    મે દિલ ભી ઉસે દે બેઠા જીસે પ્‍યાર પાને કે ઉમ્‍મીદ હી નહિ હૈ.

    • dinesh
      મે 20, 2010 at 8:13 am

      કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.
      આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છે
      તારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છે
      ઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છે
      જાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છે
      જાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છે
      કેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

    • મે 27, 2010 at 7:02 am

      wow so swit
      mast chhe
      i like it

      • જીગનેશ રાવલ
        February 28, 2011 at 4:19 am

        સાગર ની લહેરો માં તરંગો દેખાય છે. તમારા નયન માં અમો ને આખી દુનીયા દેખાય છે. જીદગી ની મસ્તી તમારા થી શરુ થાય છે. ને જીદગી નો આનંદ અમારા મા સમાય છે.

      • Raj
        February 7, 2012 at 6:44 pm

        very nice ……………
        i m Raj

        nilrajg@yahoo.com

    • darshit chovitya
      February 10, 2011 at 12:16 pm

      zindgi ek mjak h use jina nahi ata to ek sjah…………….

  9. Pansuriya Nirav Chhaganbhai
    મે 3, 2010 at 5:47 am

    kach ki bilding hai, pathr kese maru
    Bade bap ki beti hai, lain kese maru

  10. VISHU
    મે 18, 2010 at 2:48 pm

    i like this shsyri veri much…i m fan of love shayri.

    • Rajan Patel
      June 13, 2010 at 10:54 am

      ok dear

  11. VISHU
    મે 18, 2010 at 2:54 pm

    mare jivan nu ak saty jovu chhe,
    yari aakho ma ak sapnu jovu chhe,
    samay male to aavje priy,
    marya pachhi pan mare tari yad ma jivvu chhee..

  12. tejash
    મે 28, 2010 at 5:03 pm

    i like ur gujrati shayari
    tame to gujrati sahitya ne world ievel sudhi pahochadi didhi
    best luckl

  13. Rajan Patel
    June 13, 2010 at 10:53 am

    meri aakh se ek aasu nikal aaya.
    mene pucha ki tu kyu bahar aaya.
    usne bataya k in aakho me koi aisa samaya he k
    me khud apani jagah hokar bhi
    apni jagah na bana paya

  14. KHER SANJAYSINH
    July 13, 2010 at 2:14 pm

    BEST

  15. KHER SANJAYSINH
    July 13, 2010 at 2:16 pm

    CHAND SE PYARI CHANDNI,
    CHANDNI SE PYARI RAT,
    RAT SE PYARI JINDAGI,
    JINDAGI SE PYARI “AAP”.

  16. Sanjay Thakor
    January 5, 2011 at 6:08 am

    all the gujarati lines so goooooodddddddd.
    I realy like that…..

  17. Sanjay Thakor
    January 5, 2011 at 6:12 am

    all the gujarati lines so good…

  18. Kalpesh j. Kukava
    January 10, 2011 at 1:13 pm

    Tamari E Aankho Ne Bhuli Sakto Nathi,
    Tamari E Yado Ne Bhuli Sakto Nathi,
    Bhulvu To Che Mare Jivan Ma Ghanu Badhu Pan,
    E “BHUL” j Che Mari Ke Bhuli Sakto Nathi…

  19. January 24, 2011 at 5:21 pm

    meri aakh se ek aasu nikal aaya.
    mene pucha ki tu kyu bahar aaya.
    usne bataya k in aakho me koi aisa samaya he k
    me khud apani jagah hokar bhi
    apni jagah na bana paya
    mare jivan nu ak saty jovu chhe,
    yari aakho ma ak sapnu jovu chhe,
    samay male to aavje priy,
    marya pachhi pan mare tari yad ma jivvu chhee..

  20. SAGAR
    January 25, 2011 at 1:53 pm

    Hi Wow What a Great

  21. pankaj panchal
    January 27, 2011 at 8:11 am

    nazroni odgod ma tamej bhamya karo cho,
    pamva che tamne pan
    najane tame kya vihrya karo cho

  22. pankaj panchal
    January 27, 2011 at 8:16 am

    jinse ye umid rakhi thi,
    lahad par milke gul chadayenge.
    sale wobhi pathhar rakh gaye sinepe hamare
    dafna ne ke bad….

  23. Mayur
    February 9, 2011 at 12:55 pm

    Ankur Prajapati :કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છેતારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છેઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છેજાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છેજાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છેકેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

  24. GAJENDRA
    February 12, 2011 at 11:09 am

    Kagaj ki kasti thi,pani ka kinara tha,khelne ki masti thi, kaha aa gaye es jawani ke badal me bachpan hamara kitana pyara tha….

  25. hitesh
    February 15, 2011 at 2:23 pm

    nice

  26. nishant nigam
    February 15, 2011 at 7:52 pm

    awesome one sir/ if u dnt mind i want subscription of ur collection , if possible/ thnx/ keep it up/ we r enjoyin all of urs/

  27. વંદન સોલંકી
    February 25, 2011 at 7:32 am

    ભેગા થવુ અે શોહરત છે,
    ભેગા રહેવુ અે પ્રગતિ છે,
    ૫રંતુ ભેગા મળી કામ કરવુ અે સફળતા છે

  28. જીગનેશ રાવલ
    February 28, 2011 at 4:30 am

    સગા બઘા વહાલા નથી હોતા છતા તેમને વહાલા કહેવા પડે છે. પરંતુ જે ખરે ખરે વહાલા હોય છે. તેને દીલ પાસે રાખી ને સગા થી દુર રાખતો હોય છી.

    મન મળે તો ક્યા મીલે મળે આદમી ચાર, હમ તો બચપનશે મીલે ના મીલે કોઈ ઉસ સમાન, જુવાની મીલી પસંદ ભી થી લેકી દીન થે ઇસકે ચાર,

  29. vipul
    February 28, 2011 at 11:19 am

    wah bhai wah……..kevu pade ho……

  30. March 1, 2011 at 9:43 am

    very nice sayri like this very mutch friend

  31. vasiya raghav
    March 17, 2011 at 5:50 am

    “sharmaya tame”
    mali najar thi najar ne’sharmaya tame.
    thai to hati ekaj pal ni mulakat rastamaj,
    hoth malkya ne sharmaya tame.
    asha hati dil ne ke,
    ek vakhat thashej mulakat aapni,
    thai mulakat ne fari najar maltaj,
    sharmaya tame. raj

  32. Dhaval
    March 28, 2011 at 10:21 am

    Prem Kare Tene Jagat Maaf Nathi Kartu
    Koi Eni Saathe Insaaf Nathi Kartu
    Loko Prem Ne Paap To Kahe Che
    Pan Kon Evu Che Je Aa Paap Nathi Kartu

  33. vasiya raghav
    April 20, 2011 at 6:03 am

    nathi icha tara jovani,
    nathi icha sneh ne malvani,
    nathi icha mane akash ma udavani,
    mane to bas,ekj icha ke roj tara darshan karvani…raj

  34. Sandip
    April 23, 2011 at 8:22 am

    Prem ni emne kadar kya rakhi che ,
    Lagani ni ni emne khabar kya rakhi che ,
    Me kahyu ke mari gayo chu tara prem ma ,
    Javab ma khali etlu j kahyu ke antim vidhhi kya rakhi che…?

  35. Jignesh Dholaria
    April 24, 2011 at 7:27 am

    Hi,
    you have been mentioned in a message:
    કોને હતી ખબર, ક્ષણની આ ભુલ આટલી ભારે પડશે.
    ના પાડ્યા પછી પણ, એમની મારે કેટલી જરૂર પડશે.
    ચમનમાં આવ્યા પછી ભ્રમરને ખબર છે, પુષ્પની જરૂર પડશે.
    વહી ગયું છે બધુંય આજે, પણ એ યાદોની કેટલી જરૂર પડશે.
    ‘હાં’ હોવાય છંતાય, મજબુર છું કે આજે ‘નાં’ ની જરૂર પડશે.
    ઉડી જવું છે આકાશમાં, ઉડવા માટે પાંખનીય જરૂર પડશે.
    ન જો તારા ભ્રમિત ભુતકાળને, ભવિષ્યનીય તને જરૂર પડશે.
    છોડ્યું છે હવે તીર જ્યારે, અચુક ‘લક્ષ્ય’ નીય જરૂર પડશે.
    ભુલથીય હવે પ્રેમ ના કરતા, નહી તો પસ્તાવાનીય જરૂર પડશે……

  36. Makwana Mansukh
    April 27, 2011 at 12:50 pm

    અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
    જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
    કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
    તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

    • April 6, 2012 at 3:21 am

      Makwana Mansukh :
      અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
      જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
      કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
      તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

  37. jasmin
    મે 11, 2011 at 2:36 pm

    yaar bau j mst shayri che…..
    aa vaat mara jivan masachi padi che…
    “potano sikko j khoto nikadyo”

  38. Thakor
    મે 24, 2011 at 9:04 am

    Jins Pent ma sara lago 6o,
    Dress ma tame sunder Dekhao 6o,
    Saadi maa kadi Joya nathi tamne,
    Chata tame mara lago 6o.Kumar

  39. Jagdish maru
    મે 25, 2011 at 7:38 am

    મન મળે તો ક્યા મીલે મળે આદમી ચાર, હમ તો બચપનશે મીલે ના મીલે કોઈ ઉસ સમાન, જુવાની મીલી પસંદ ભી થી લેકી દીન થે ઇસકે ચાર,

  40. June 10, 2011 at 3:21 pm

    એક છોકરી એ ભગવાન ને પુછ્યુ કે “પ્રેમ” શુ
    છે???

    ભગવાને કિધુ,
    બાગ મા થી એક ફુલ લઇ આવ,
    એ છોકરી ફુલ લેવા
    ગયી,
    એને એક ફુલ પસંદ આવ્યુ,
    પણ એ વધારે સુંદર ફુલ જોઇતુ હતુ,

    આગળ જતી રહી,
    પણ એને એ ફુલ ના મળ્યુ,
    એ પહેલુ ફુલ લેવા પાછી ગયી,
    પણ
    એ ફુલ ત્યા હતુ જ નહી,
    એને બહુ પસ્તાવો થયો,
    એને પાછી આવી ને ભગવાન
    ને બધુ બતાવ્યુ,
    ત્યારે ભગવાને કિધુ આ જ છે “પ્રેમ”…

    જ્યારે
    પ્રેમ તમારી જોડે હોય ત્યારે તમે એની કદર નથી કરતા,
    પણ પછી એ ગયા પછી
    ખબર પડે……….

    • Sanjay Shah
      August 27, 2011 at 1:51 pm

      Good One Jigar. Keep it up. – Sanjay Shah

      • BHUMI
        November 4, 2011 at 10:26 am

        gud one!!!!!!

    • Bhumika
      November 4, 2011 at 10:12 am

      aek dm sachu…….gud….

    • December 24, 2011 at 11:46 am

      Jigar Raval :એક છોકરી એ ભગવાન ને પુછ્યુ કે “પ્રેમ” શુછે???
      ભગવાને કિધુ,બાગ મા થી એક ફુલ લઇ આવ,એ છોકરી ફુલ લેવાગયી,એને એક ફુલ પસંદ આવ્યુ,પણ એ વધારે સુંદર ફુલ જોઇતુ હતુ,એઆગળ જતી રહી,પણ એને એ ફુલ ના મળ્યુ,એ પહેલુ ફુલ લેવા પાછી ગયી,પણએ ફુલ ત્યા હતુ જ નહી,એને બહુ પસ્તાવો થયો,એને પાછી આવી ને ભગવાનને બધુ બતાવ્યુ,ત્યારે ભગવાને કિધુ આ જ છે “પ્રેમ”…
      જ્યારેપ્રેમ તમારી જોડે હોય ત્યારે તમે એની કદર નથી કરતા,પણ પછી એ ગયા પછીખબર પડે……….

      Jigar Raval :એક છોકરી એ ભગવાન ને પુછ્યુ કે “પ્રેમ” શુછે???
      ભગવાને કિધુ,બાગ મા થી એક ફુલ લઇ આવ,એ છોકરી ફુલ લેવાગયી,એને એક ફુલ પસંદ આવ્યુ,પણ એ વધારે સુંદર ફુલ જોઇતુ હતુ,એઆગળ જતી રહી,પણ એને એ ફુલ ના મળ્યુ,એ પહેલુ ફુલ લેવા પાછી ગયી,પણએ ફુલ ત્યા હતુ જ નહી,એને બહુ પસ્તાવો થયો,એને પાછી આવી ને ભગવાનને બધુ બતાવ્યુ,ત્યારે ભગવાને કિધુ આ જ છે “પ્રેમ”…
      જ્યારેપ્રેમ તમારી જોડે હોય ત્યારે તમે એની કદર નથી કરતા,પણ પછી એ ગયા પછીખબર પડે……….

  41. shaival sathavara
    June 17, 2011 at 11:25 am

    nice sayrio 6e.

  42. July 1, 2011 at 9:23 am

    WAW THATS FINE

  43. July 3, 2011 at 8:31 am

    Khobe khobe dard na aapo dard no dariyo laine betho chhu
    bhikhari chhu tamara prem no baki duniyano sikandar thai ne
    betho chhu

  44. alpesh
    July 6, 2011 at 7:54 am

    mamatagor :prem maa ek goto nikadyo,dariya karta moto nikadyo,akhi duniya saathe ladi leth,pan shu kare? potanoj sikko khotto nikadiyo.

    sweet shayri

  45. July 13, 2011 at 9:54 am

    badha lakhata raho ane hu vanchato rahish……………

  46. July 19, 2011 at 1:22 pm

    su radhika tane su kahu prem nu ganit me shikhvadu ane dakhala bija pase gane 6e

  47. bhavesh
    July 21, 2011 at 4:33 pm

    khub saras che

  48. bhavesh
    July 21, 2011 at 4:38 pm

    very nice

  49. July 21, 2011 at 5:14 pm

    ilove

  50. ssa
    July 22, 2011 at 6:16 am

    jagruti patel :na hum bewafa the, na wo bewafa the,hum dono ne to mohhabat ki thi,par na kah sakne ki khata ki thi,ab hum dosh de bhi to kise de,dono hi tanhai ki aag mei jal rahe hai.

    tame dago deso koik ne

    • dev
      February 9, 2012 at 5:14 am

      Unke Liye Ajnabi Hum Ho Gaye,

      Dosti Ke Kuch Silsile Kam Ho Gaye,

      Ab Khushiyon Se Zyada Gham Hain Zindagi Mein,

      Kya Pata Bewafa Waqt Hua Ya Badnaseeb Hum Ho Gaye.

      • Nizam Mirza
        July 13, 2012 at 12:47 pm

        Bahot Khub Bevafa Vakt Huaa Ya BadNasib Hum Ho Gaye…..

  51. July 30, 2011 at 7:23 am

    jiye hue lmho ko jindgi khte he
    jo dil ko sukun de use khusi khte he..
    jiske hone ki khusi jindgi mile
    aise hi rishte ko pyarrr khte he………….

  52. July 30, 2011 at 4:45 pm

    કોઈની વાતો ના અમે દીવાના બની ગયા.
    કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા.
    એમને કદર ક્યાં છે અમારી ?
    અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.

  53. August 1, 2011 at 6:52 pm

    Woh Bewafa Hamara Imtihaan Kya Legi,
    Milengi Nazron Se Nazar Toh Nazar Jhuka Legi,
    Use Meri Kapar P Diya Jalane Ko Math Kehna,
    Woh Nadaan Hain Doston Apna Haath Jala Legi…!! …

  54. September 1, 2011 at 6:04 am

    “જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”…

  55. September 1, 2011 at 6:26 am

    મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
    છોડી જૂનું વતન નવી નગરી જવું પડે……

  56. Dashrath
    September 7, 2011 at 9:20 am

    Jigar Raval :તારી આંખના ઇશારા પર,
    મને મરતાં ન આવડયું.
    પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
    મને તરતાં ન આવડયું.
    છતાં પણ મને ગમ નથી,
    માત્ર દુ:ખ એ વાતનું છે કે.
    તારી આંખમાં આંસું બનીને,
    મને ખરતાં પણ ન આવડયું.

    very nice shayari i like it

  57. September 15, 2011 at 2:21 pm

    Jigar Raval :તારી આંખના ઇશારા પર,
    મને મરતાં ન આવડયું.
    પ્રેમ સાગરમાં ડૂબ્યો પણ,
    મને તરતાં ન આવડયું.
    છતાં પણ મને ગમ નથી,
    માત્ર દુ:ખ એ વાતનું છે કે.
    તારી આંખમાં આંસું બનીને,
    મને ખરતાં પણ ન આવડયું.

  58. September 18, 2011 at 7:55 am

    dinesh :
    unki gali chkkar itne kate ,ki kutte hamare yar ban gaye vo to hame nahi mili per ham kutte ke sarddar ho gaye.from: bharat

    Nirav Patel :
    કોઈની વાતો ના અમે દીવાના બની ગયા.
    કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા.
    એમને કદર ક્યાં છે અમારી ?
    અમે તો બસ એમની યાદો સાથે રમતા રહી ગયા.

  59. Jigs
    September 22, 2011 at 6:56 am

    sneh nu mithu dard gajb hoy chhe, sbdo ma chhupayeli koi gzal hoi 6e, mann ma bharya hoi 6e svalo ghana, prantu vshvas j sachho vkalp hoi 6e………..

  60. DHANNJAY GADHVI
    October 8, 2011 at 8:13 am

    prem aj ak jatno goto che jene koi dade suljavi sakato nathi!!

  61. UD
    October 14, 2011 at 8:36 am

    its a very nice dear

  62. October 19, 2011 at 6:01 am

    વા બનું, વાદળ બનું, વર્ષા બનું કે શું બનું?
    આયખાની એક ઈચ્છા હું હવે તો હું બનું.

    હોય મારા ભાગ્યમાં તો હોય એ તારી તરસ.
    રણ બનું, રેતી બનું, મૃગજળ બનું કે લૂ બનું.

    યાદના તંતુ વણીને તું ઝગાવે જો મને,
    ઘી બનું, દીવી બનું, ‘ને તરબતર હું રૂ બનું.

    આરસીની આંખમાં મારી હયાતી શોધવા.
    ધ્યાનથી જો જોઉ તો હું ‘હું’ મટીને તું બનું.

    એ અલગ વાત છે હું શૈતાન કે સાધુ બનું.
    આજ અંદર *બહારથી બસ એક સરખો હું બનું.

  63. Dinesh
    December 3, 2011 at 7:35 am

    dil ne jise chha vo na mili
    sayad khu da ko meri dosti nahi, manjur thi
    per,koi baat nahi jise chhata tha vo hi bevafa nikli,khuda ka kya dos

  64. February 8, 2012 at 3:19 pm

    Dhaval :
    Prem Kare Tene Jagat Maaf Nathi Kartu
    Koi Eni Saathe Insaaf Nathi Kartu
    Loko Prem Ne Paap To Kahe Che
    Pan Kon Evu Che Je Aa Paap Nathi Kartu

    • April 7, 2012 at 8:32 am

      Ankur Prajapati :
      કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.
      આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છે
      તારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છે
      ઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છે
      જાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છે
      જાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છે
      કેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

  65. sadhrakiya sanjay patel morbi
    February 25, 2012 at 1:17 pm

    thank’s for sayri

  66. sadhrakiya sanjay patel morbi
    February 25, 2012 at 1:20 pm

    tune banae pine ke liye to pi mene kismat me likha tha pi to pi mene nahi pita to tera likha galat ho jata tere likhe ko nibhaya to kya khata ki mene

  67. CHIRAG MINNY(VADHER)
    March 24, 2012 at 11:23 am

    SAMAY EK SARAS MAJANO AVSE , TANE ANE MANE SHODHTO CHANOMANO AVSE,
    DUNIYANI KIRTI JOINE ,IRSA NA KAR E DOST TARO ANE MARO EK DIVAS JAMANO AVSE
    :-CHIRAG MINNY(VADHER)

  68. March 24, 2012 at 11:26 am

    JIVAN MA SUKHI THAVAMATE:-

    “JE PASAND CHHE TENE MELAVTA SHIKHO”
    &
    “JE MEDVELU CHEE TENE PASAND KARTA SHIKHO”

  69. ujas
    April 7, 2012 at 7:10 am

    dhaval..ri8

  70. padhiyar Ghanshyam j
    June 23, 2012 at 8:14 am

    મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !
    પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
    આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક
    ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો
    મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
    અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?
    વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

  71. July 13, 2012 at 6:24 am

    Ankur Prajapati :
    કાજળ ઘેરી રાત ગમે છે સ્‍વપ્‍ન માં તું આવ ગમે છે.
    આવ ન આવ તારી મરજી તારી વાટ જોવી ગામે છે
    તારા વિરહ માં સરી પડે આશુ તો પણ તણે યાદ કરવાનું ગમે છે
    ઘાયલ થઇ છે દિલ તારુ હાસ્‍ય જોઇને તો પણ તારી તસ્‍વીર જોવી ગમે છે
    જાણુ છું કે કહિ શકતો નથી કે તને પ્રેમ કરુ છું તો પણ તને પ્રેમ કરવાનું ગમે છે
    જાણુ છું કે પ્રેમ એટલે દુખ:જ દુખ તો પણ તને યાદ કરવાનું ગમે છે
    કેટલા બધા છે મન ગમતા ચહેરા તો પણ તોય તને યાદ કરવાનું ગમે છે

  72. Nizam Mirza
    July 16, 2012 at 12:41 pm

    dev :
    Unke Liye Ajnabi Hum Ho Gaye,
    Dosti Ke Kuch Silsile Kam Ho Gaye,
    Ab Khushiyon Se Zyada Gham Hain Zindagi Mein,
    Kya Pata Bewafa Waqt Hua Ya Badnaseeb Hum Ho Gaye.

  1. January 2, 2011 at 9:25 am
  2. January 2, 2011 at 9:27 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: