Archive

Archive for જૂન, 2009

બજાવો તાલી અમારી શાયરી પર..

જૂન 20, 2009 2 comments

બજાવો તાલી અમારી શાયરી પર,
હું જ જાણું છુ કે દિલ કેટલું બળે છે,
હું સુ કરું વાત આ જમાના ની,
સાચા ના શબ્દો પણ અહી ખોટા ઠરે છે…

આંખો આંખો માં જ પ્રીત થાય છે,

જૂન 20, 2009 3 comments

આંખો આંખો માં જ પ્રીત થાય છે,
લાખો ની હાર-જીત થાય છે,
મૌન પર ના જઈશ એ દોસ્ત,
એમ પણ આપની વાત ચીત થાય છે….

રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે…

જૂન 11, 2009 5 comments

રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.

એક એવી યાદ છોડી જવી હતી,

જૂન 11, 2009 Leave a comment

એક એવી યાદ છોડી જવી હતી,
છુટા પડ્યા ની વાત ને ભૂલી જવી હતી,
વહેતા પવન ની જેમ બધું જ લઇ ગયા તમે,
થોડી ગણી સુગંધ તો મૂકી જવી હતી…

રાત રાની ને દિવસે મહેકવું હતું,

જૂન 11, 2009 Leave a comment

રાત રાની ને દિવસે મહેકવું હતું,
ચંદ્ર ને તો ચાંદની માં ઓગળવું હતું,
અંધકાર ને તો ઉજાસ માં સમાવું હતું,
મારે તો ફક્ત તમારા માં જ રેહવું હતું…

તમારા પ્રેમ વિના રેહવાતું નથી,

જૂન 11, 2009 Leave a comment

તમારા પ્રેમ વિના રેહવાતું નથી,
પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી,
કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં,
પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી,

તમારા પ્રેમ વિના રેહવાતું નથી,
પ્રેમ નું આ દર્દ સેહવાતું નથી,
કેહવા માટે આવું છુ તારી મેહફીલ માં,
પણ મોં ખોલું છુ ને કઈ કેહવાતું નથી,

હવે આપ મારા માટે દુવા કરજો,

જૂન 11, 2009 1 comment

હવે આપ મારા માટે દુવા કરજો,
જો હોય આ દર્દ નો ઉપચાર તો દવા કરજો,
લો આવ્યો હું આજે સામે તમારી,
સમય જોઈ ફરિયાદ કરજો….

%d bloggers like this: