Archive

Archive for ઓગસ્ટ, 2009

આજ નો સુવિચાર – ૦૨-૦૮-૦૯

ઓગસ્ટ 1, 2009 10 comments

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

Advertisements

સાચવવા પડે એ સંબંધો…..

ઓગસ્ટ 1, 2009 2 comments

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,

ઓગસ્ટ 1, 2009 2 comments

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે.

ઓગસ્ટ 1, 2009 5 comments

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે,
દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે,
હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો

ઓગસ્ટ 1, 2009 7 comments

દોસ્તી માં જીવજો દોસ્તી માં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તો થી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી…

સમય ના વહેણ માં સમાઈ ના જતા

ઓગસ્ટ 1, 2009 Leave a comment

સમય ના વહેણ માં  સમાઈ ના જતા,
દિલ ના દરિયા માં ડૂબી ના જતા,
આપની મૈત્રી છે જિંદગી થી અનમોલ,
ક્યાંક આપની આ મિત્રતા ને ભૂલી ના જતા…

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,

ઓગસ્ટ 1, 2009 1 comment

તારી મૈત્રી માં કઈ સાર લાગે છે,
કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જિંદગી ની કડવાસ માં થઇ એક મિત્રતા મધુર,
બાકી તો આવી મિત્રતા થવા માં પણ વાર લાગે છે.

%d bloggers like this: