Home > ગુજરાતી શાયરી > તમારા જેવા મિત્રો મારી મૂડી છે,

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,

તમારા જેવા મિત્રો મારી મૂડી છે,
એથી વધુ બીજી કઈ વાત રૂડી છે?
બીજી તો સહુ ચીજ મામૂલી છે,
મિત્રો જ ઈશ્વર ની ભેટ અણમોલી છે.

  1. August 2, 2009 at 9:31 pm

    Waah Kyaa Baat hai ? Jindagi ka Naam Dosti..Dosti ka Naam Jindagi

  2. August 30, 2009 at 5:36 pm

    મિત્રો જ ઈશ્વરની ભેટ અણમોલી છે,

    વિશ્વાસપાત્ર મિત્ર એક દિવ્ય ઔષધી છે
    આપણા ઉત્તમ સંકલ્પોને દ્રઢ બનાવવામાં મદદરૂપ બનશે, દોષો અને
    ભૂલોથી આપણને બચાવશે તથા આપણી સત્યતા અને પવિત્રતાને પુષ્ટ કરશે.
    જો આપણે કુમાર્ગે જઈએ તો આપણને પાછા વાળશે. ઉદાર, બુદ્ધિમાન, પુરુષાર્થી અને સત્યપરાયણ હોવો જોઈએ.સાચો મિત્ર મળવો તે આપણું સદાભાગ્ય છે

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: