મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી સુવીચાર > આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯

આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯

ઓક્ટોબર 14, 2009 Leave a comment Go to comments

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

Advertisements
 1. ઓક્ટોબર 14, 2009 પર 9:46 પી એમ(pm)

  એકદમ સાચી વાત પણ માણસ માણસને બનાવે છે મૂર્ખ..પણ અસલી વાત તો આવી જ જાય બહાર

  • varshil
   સપ્ટેમ્બર 16, 2011 પર 8:32 એ એમ (am)

   ak dam bakvaasssssssssssssssssssssssssssssssssssssssssssssss

 2. ઓક્ટોબર 20, 2009 પર 2:24 પી એમ(pm)

  Again touched me this message.. very true

  • ઓક્ટોબર 26, 2011 પર 4:15 પી એમ(pm)

   hamari to dua hai koi gila nahi.
   wo gulab jo ab tak khila nahi.
   Zindagi me tumhe wo sab kuch mile.
   Jo duniya me ab tak kisi ko mila nah

   • Maulik
    જાન્યુઆરી 13, 2012 પર 5:54 એ એમ (am)

    wow good

 3. ઓક્ટોબર 21, 2009 પર 7:10 એ એમ (am)

  સાચી વાત છે; માણસ તેના ગુણો વડે ઓળખાય છે, ઊંચાઈથી કે ખોટા આસનથી નહીં.
  કબીર સાહેબે પણ કહ્યું છે કે ………

  બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;

  પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.

  અમૃતગિરિ ગોસ્વામી

  • ઓક્ટોબર 21, 2009 પર 10:20 એ એમ (am)

   વાહ બોસ ખુબ સરસ !! ગમ્યું હો …

   • Maggi
    જુલાઇ 15, 2011 પર 5:19 એ એમ (am)

    Hi,dear

  • mansaraaaaaaaaaaaaaaaa
   ફેબ્રુવારી 19, 2011 પર 4:36 એ એમ (am)

   itssssssssssssssssssssssssssssss wonderfulllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

  • rahul patel
   ફેબ્રુવારી 24, 2011 પર 7:05 એ એમ (am)

   fantestic dear

  • rahul
   જૂન 3, 2012 પર 7:13 એ એમ (am)

   to bdha samjta kem nthi nd je sacho hoy tene pn kem khoto gne che???

  • જૂન 28, 2012 પર 2:57 એ એમ (am)

   sanju :
   મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
   જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
   પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…

 4. ઓક્ટોબર 22, 2009 પર 6:06 એ એમ (am)

  wow..you have an awesome collection of poems, Its a place where poets/writers interact,comment,critique and learn from each other..it provides a larger audience to your blog!!

 5. himanshupatel555
  જાન્યુઆરી 3, 2010 પર 3:51 પી એમ(pm)
 6. Viinay Bilimoria
  જાન્યુઆરી 16, 2010 પર 5:29 પી એમ(pm)

  Nice Quote

 7. divyesh vyas
  ફેબ્રુવારી 7, 2010 પર 10:37 એ એમ (am)

  પ્રિય બ્લોગબંધુ,
  દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
  વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
  શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
  મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

  સહકારની અપેક્ષાસહ,
  આપનો દિવ્યેશ વ્યાસ.

  • sanjay
   જુલાઇ 17, 2010 પર 3:08 એ એમ (am)

   hi divyesh can you tell me how to write in gujrati letter????????
   plz??????

   • shailesh prajapati
    એપ્રિલ 18, 2011 પર 11:30 એ એમ (am)

    Please tall me how to write gujrati

   • Bhavesh
    ઓક્ટોબર 1, 2011 પર 2:06 એ એમ (am)

    Divyesh you can send me your Question

  • kalpesh
   મે 22, 2011 પર 4:32 એ એમ (am)

   divyesh tu tari prshnavali mane moklje

  • Samarht Patel
   ઓક્ટોબર 5, 2011 પર 9:53 એ એમ (am)

   hey men i happy withu u n uory thinking

  • dips patel
   ડિસેમ્બર 8, 2011 પર 1:00 પી એમ(pm)

   divyesh maru mail id mane tamare prshnavli moklso madu id 6e dipspatel3@gmail.com

 8. ફેબ્રુવારી 16, 2010 પર 11:24 એ એમ (am)

  su vicharo mane khub gamya .

  • ફેબ્રુવારી 18, 2011 પર 4:50 એ એમ (am)

   મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??

   જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,

   પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…

   • Brijesh Raval
    જુલાઇ 9, 2011 પર 7:05 એ એમ (am)

    aa suvichar karekhar saro che ane jo badha aa samji jay to bharat ( india) desh badlai jay, hats off to you dear.

    Brijesh Raval

 9. ફેબ્રુવારી 17, 2010 પર 10:22 એ એમ (am)
 10. Dhruti
  ફેબ્રુવારી 19, 2010 પર 6:53 પી એમ(pm)

  wow…!!
  Hu khub j impressed thai chu. Atli shuddh gujarati joi-sambhdadi ne kharakhar anad thay che. Hu ane mara mitro roj nakki karie che k shuddh guj bolvu..pn nathi thai shaktu. Gujarati sathe vach ma English shabd no upyog kaik Gujarati nu apmaan lage che.

  Abhar..k tamne joi prerana mali che.

  • shailesh
   માર્ચ 7, 2011 પર 5:26 એ એમ (am)

   sachu khyu tame aapne gujrati sathe anya kari rahya chhiye

   kadach tamne kahbar hoy to

   maharastama mammy ne ” I ” j bolay 6

   pan aapde “BA” ne badle mammy boliye chhiye

   • Brijesh Raval
    જુલાઇ 9, 2011 પર 7:14 એ એમ (am)

    My dear shailesh, bhlae kaya pan desh ma mammy in I bolavtao hoi pan bhavna ane ma prtye prem to badlato nathi ne bhai…. ane biji vaat jem Dhruti kahe che gujrati bolta english word aavi jay che ane tame kaho cho te anyay che.. pan bhai koi pan bhul ne manvi koi anyay nathi ane aapdi gujrati bhasa evi mithi che badha ne gami jay — I am very proud to be Gujrati

    Brijesh Raval – Mumbai

  • mayur
   એપ્રિલ 23, 2011 પર 10:26 એ એમ (am)

   ya, u r right. we respect our mother tounge………

 11. ALPESH
  ફેબ્રુવારી 25, 2010 પર 8:23 એ એમ (am)

  TUM AISHE HI LIKHTE RAHO HAZAROSAAL.

  • સપ્ટેમ્બર 13, 2010 પર 12:12 પી એમ(pm)

   tum bahot hi bahot aachhe likhte ho aur likhonge

 12. માર્ચ 18, 2010 પર 7:11 એ એમ (am)

  માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

  ગુણો બે પ્રકારના હોય છે, સ્વર્ગીય અને નારકીય. બન્ને ગુણોમાં લોકો ઉંચા હોય છે. સ્વર્ગીય ગુણોની ઉંચાઈ વાળા કોઈ દિવસ નથી પડતા પણ નારકીય ગુણો વાળા ઉંચા આવીને પછી પછડાય છે પણ એમની ઉંચાઈ જેટલો વખત સુધી રહે છે (ભારત અંધકારમાં ફસાયેલો દેશ છે) એટલો વખત તો લોકો પાપ કરે જ છે ને જેમ કે દિલ્લ્હી નો બાબો, જે દિવસના ઉજાશમાં રામ રામ અને રાતના ઐંધારામાં જીન્સ પહેરીને ફરનારો રાવણ જ હતો, એણે કેટલા લોકોને અંધારામા નાખેલા અને રાખેલા, માટે એ ગુણોની ઓળખમાં જ હુ પ્રભુની યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કરવા માંગુ છુ…અતિસુંદર વિચાર છે મયુર ભાઈ..વિશ્યુ ગુડ લક….

 13. ચન્દ્રકન્ત પટેલ
  એપ્રિલ 2, 2010 પર 3:07 પી એમ(pm)

  પ્રિય મિત્ર,
  હુ ચન્દ્રકન્ત પટેલ છુ, મને તમારી આ સફળતા જોઇને ખુબ ખુશી થયી ,આ સુવીચાર ખરેખર ટુકા શબ્દો
  મા ઘણુ બધુ કહિ જાય છે,માણસ જો આટલુ સમજી જાય તો ઘનુ છે,તમારો ખુબ ખુબ આભાર ચન્દ્રકન્ત પટેલ ના
  જય શ્રી ક્રુષ્ણ

 14. એપ્રિલ 13, 2010 પર 10:32 પી એમ(pm)

  Padi jo ek nazar hum dekhte reh gaye,
  War hua katil muskaan ka hum madhosh ho gaye,
  Chahat ki chandani mein bheega hua tan badan,
  Hum kali se pal bhar mein gulaab ho gaye.

  • dev
   નવેમ્બર 12, 2010 પર 7:03 એ એમ (am)

   vah dear khub saras sairy che

  • ફેબ્રુવારી 18, 2011 પર 4:52 એ એમ (am)

   hji ek thai jay?????????????????????????????????????????????????????????????????????????????????????

 15. kalpesh jinjo (diu)
  એપ્રિલ 24, 2010 પર 2:26 પી એમ(pm)

  2 good mere yaar……..

 16. મે 2, 2010 પર 11:03 એ એમ (am)

  are vah..
  maja avi gai..

 17. rajesh
  મે 22, 2010 પર 9:11 એ એમ (am)

  paisa jad upar ugta hoy toi tene utarva mehant karvi pade che from haripara rajesh 9924693825

 18. જૂન 16, 2010 પર 10:07 એ એમ (am)

  ek dam sachi vat che…….

 19. તાહેર ઇબરાહિમ
  જૂન 20, 2010 પર 8:43 પી એમ(pm)

  હુ તાહેર ઇબરાહિમ મુનપુરવાલા છુ, મને તમારી આ સફળતા જોઇને ખુબ ખુશી થયી ,આ સુવીચાર ખરેખર ટુકા શબ્દો
  મા ઘણુ બધુ કહિ જાય છે,માણસ જો આટલુ સમજી જાય તો ઘનુ છે,તમારો ખુબ ખુબ આભાર તાહેર ઇબરાહિમ ના સલામ

 20. જુલાઇ 13, 2010 પર 7:19 પી એમ(pm)

  Very good blog brother, i am also gujarati and living @ bapunagar, ahmedabad 🙂

 21. samir
  જુલાઇ 28, 2010 પર 8:30 પી એમ(pm)

  Great Job Dear Keep it Up Good

 22. સપ્ટેમ્બર 10, 2010 પર 2:12 પી એમ(pm)

  ha a sachi vat chhe
  manvi hamesha tena karma thi mahan thay chhe

 23. સપ્ટેમ્બર 15, 2010 પર 1:16 પી એમ(pm)

  So very true…….
  Rightly said.
  http://piyuninopamrat.wordpress.com/

 24. dilip patel
  સપ્ટેમ્બર 25, 2010 પર 4:20 એ એમ (am)

  me wo kaam karta hu jis i ijajt sarkar nahi karti,wo nahi jis ki ijajt zamir nahi deta…
  – dspkhara…

 25. bhavesh asodiya
  સપ્ટેમ્બર 28, 2010 પર 9:55 એ એમ (am)

  day by day and every day i am fiiiiiiiil bater and bater

 26. deep
  સપ્ટેમ્બર 30, 2010 પર 8:28 એ એમ (am)

  અરે વાહ ઘણું સરસ ……..

 27. નવેમ્બર 29, 2010 પર 11:11 એ એમ (am)

  hi friends its nice and thanks

 28. ruturaj
  ડિસેમ્બર 4, 2010 પર 7:28 એ એમ (am)

  very true deep thought

 29. ડિસેમ્બર 31, 2010 પર 3:40 પી એમ(pm)

  apni aa gujarati shyeri ni chakam chod khubaj mane gami che bhai . ane mara aa gujarati side mate tamone khub khub abhinandan and keep it up yaarooooooooooo!

 30. Rahul PAtel
  ફેબ્રુવારી 6, 2011 પર 4:32 એ એમ (am)

  i agree with u and i like it…… nice….

 31. CHANDRESH PAGHDAL
  ફેબ્રુવારી 17, 2011 પર 8:25 એ એમ (am)

  kalpnamo vastvikta hoti nathi

 32. kalyan desai (k.rabari)
  ફેબ્રુવારી 22, 2011 પર 5:33 એ એમ (am)

  boss hu gujrati suvicharo no khub j shokhin chu hu roj 100 vyakti ne saro sms karu chu ane roj navo j suvichar moklu chu kem k hu mara mirro ne sara vicharshil bnava magu chu
  tame to yar mara thi pan mhan cho tamara suvicharo to mara thi pan sarash che

 33. v g majithia
  ફેબ્રુવારી 23, 2011 પર 2:51 એ એમ (am)

  good quote

 34. જીગનેશ રાવલ
  માર્ચ 1, 2011 પર 4:34 એ એમ (am)

  આજ નો માનવી અલગ ઈમેજ ઉભી કરાવા પોતે તેની ઈમેજ ખરાબ કરતો હોય છે. પરંતુ વાસ્તવીકતા તેના થી કઈ અલગ હો. છે. એ આજ ના લોકો ભુલ જતા હોય છે.

 35. માર્ચ 7, 2011 પર 11:36 એ એમ (am)

  100 Me se 80 Bayaman Fir Bhi
  Mera Des Mahan……

 36. માર્ચ 9, 2011 પર 4:38 એ એમ (am)

  bhai bhai

 37. Kailesh
  માર્ચ 15, 2011 પર 3:28 પી એમ(pm)

  I ;ike it
  pan AA GOR KALYUG MA GUNO KAI RAHYA CHHE……………

 38. માર્ચ 23, 2011 પર 12:34 પી એમ(pm)

  sachi vaat

 39. wilson mekwan
  એપ્રિલ 6, 2011 પર 7:21 પી એમ(pm)

  mne tmaro aa blog khub gamyo che.

 40. Mazhar Shaikh
  એપ્રિલ 15, 2011 પર 7:22 એ એમ (am)

  sanju :
  મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
  જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
  પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…

 41. jalpesh gandhi
  એપ્રિલ 20, 2011 પર 5:51 એ એમ (am)

  આપણે એમ માનીએ છીએ કે આપણે ઘણું બધું સમજીએ છીએ અને જાણીએ છીએ પરંતુ એ આપણો ભ્રમ છે. કારણ કે આપણે બધું માત્ર મીડિયાની આંખે જ જોઈએ છીએ. આપણો લોકસંપર્ક લગભગ નહિવત છે. Facebook નહીં, Face-to-Face એક વર્ષમાં આપણે કેટલા નવા માણસોને મળ્યા હોઈશું ? માનવીય સ્વભાવના તમામ પાસાઓનું વાસ્તવિક દર્શન રૂબરૂ મુલાકાત વગર અશક્ય છે.

 42. jalpesh gandhi
  એપ્રિલ 20, 2011 પર 5:52 એ એમ (am)

  જન્મ દિવસ એટલે એ વર્ષો પેહલા નો એ દિવસ જયારે હું રડતો હતો અને મારી આજુબાજુ ઉભેલા લોકો હસતા હતા.. આજે પણ અમુક અંશે સ્થિતિ એ જ છે બસ ફર્ક એટલો છે કે હવે હું થોડો સમજદાર થયો છું અને આજબાજુ કોઈ હોય તો રડતો નથી…
  આપ સહુ મિત્રો નો ખુબ ખુબ આભાર.. આટલા ટૂંક સમય માં મને આટલા બધા મિત્રો મળશે તેવું વિચાર્યું નહતું!! આપ સહુ નો પ્રેમ આમ જ અવિરતપણે આપતા રહેશો તેવી આશા…..

 43. kamlesh
  મે 9, 2011 પર 11:47 એ એમ (am)

  Amritgiri Goswami :
  સાચી વાત છે; માણસ તેના ગુણો વડે ઓળખાય છે, ઊંચાઈથી કે ખોટા આસનથી નહીં.
  કબીર સાહેબે પણ કહ્યું છે કે ………
  બડા હુઆ તો ક્યા હુઆ, જૈસે પેડ ખજુર;
  પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર.
  અમૃતગિરિ ગોસ્વામી

 44. kamlesh
  મે 9, 2011 પર 11:48 એ એમ (am)

  nice

 45. MOJILO YUVAN ..
  મે 14, 2011 પર 9:51 એ એમ (am)

  CHHOKRI KOI CHOOKRANI SAARI VAAT PASAND KARE TO YUVAN CHE SAMAJ JO ..
  CHHOKRI KOI CHHOKRANI SAARU SPARSH PASAND KARE TO JUVAN CHE SAMAJ JO..

  PAN JO ..

  CHHOKRI BADHA CHHOKRA SATHE AAVU KARE TO PAGAL CHE SAMAJ JO ..

 46. jigardev
  જૂન 27, 2011 પર 7:16 એ એમ (am)

  ho sake to kisise pyar mat karna
  agar ho jaye to inkar mat karna,
  nibha sako to usme kadam rakhna
  varna kisiki jindgi barbad mat karna…………

  • ઓક્ટોબર 26, 2011 પર 4:06 પી એમ(pm)

   Iss diwali pe hamari dua hai ki,
   Apka har sapnna pura ho,
   Duniya ke unche mukam apke ho,
   Shoharat ki bulandiyon par naam apka ho!
   Wish U a very Happy Diwali

 47. જૂન 29, 2011 પર 8:26 પી એમ(pm)

  મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.
  જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
  પણ એકની ખુશી બીજાનું

 48. જુલાઇ 9, 2011 પર 5:44 એ એમ (am)

  aa to mari gujrati bhasha par lakhay ke jajini na haya ma pondhnta podhnta pidho kasubino rang

 49. dipakkanjiya
  જુલાઇ 12, 2011 પર 12:54 પી એમ(pm)

  aavde mahekta to jindgi guljar che
  odakho to rosni na odkho to andhkar che
  pusp che madhmadhtu ne chandni pan aj che
  sej che phulo tani ne talvar ni dhar che
  jivan ak bag che na samjo to aag che
  rakho khumari dil mato maja j maja che

  dipak kanjiya
  morbi

 50. rajnish
  જુલાઇ 14, 2011 પર 5:56 પી એમ(pm)

  manas tena guno thi mahan thay ,che ,jo paisa thi mahan thava tu hot to badha crodpati mahan hot.

 51. જુલાઇ 15, 2011 પર 11:09 એ એમ (am)

  કોઇ રડી નેં દીલ બહેલાવે છે, કોઇ હસી ને દર્દ છુપાવે છે,

  કેવી કરામત છે કુદરત ની, જીવતો આદમી ડુબે છે, ને લાસ તરી ને બતાવે છે. . . ♥

  • dips patel
   ડિસેમ્બર 3, 2011 પર 11:22 એ એમ (am)

   wah j d wah dariyo pan dukh sahan nathi karto hooo

 52. payal
  જુલાઇ 26, 2011 પર 7:59 એ એમ (am)

  very nice thoughts…. i like so much…… i cant explain… but i dont know how to right in gujrati….. nice thinking gujrats people……

 53. nanu
  ઓગસ્ટ 6, 2011 પર 10:20 એ એમ (am)

  tivratani had sudhi chahu tane
  rubaru tu hoy ne sodhu tane
  tu jara si hoth ni bhinas de mane
  sat dariya thalvi apu tane ….

 54. ઓગસ્ટ 7, 2011 પર 2:56 એ એમ (am)

  SU VAAT 6E DAM 6E SUVICHARMAA

 55. Bharat Ahir
  ઓગસ્ટ 9, 2011 પર 4:17 પી એમ(pm)

  saras collection che

 56. Farhad
  ઓગસ્ટ 11, 2011 પર 11:21 એ એમ (am)

  its very true.

 57. THAKAR HARSHIL RAMESHBHAI
  ઓગસ્ટ 13, 2011 પર 10:07 એ એમ (am)

  AJNO MANAS SAME UBHELA MANAS NE TARAT J ODAKHI JAY CHE PAN DUNIYA MA E MANAS 50-60 VARAS RAHE CHE CHATA E BHAGAVAN NE NATHI ODAKHI SAKTO
  AA APNI MOTI SAMSYA CHE KE AJE DHARM PACHAD JATO RAHYO CHE

  HARSHIL HARIAUM

 58. THAKAR HARSHIL RAMESHBHAI
  ઓગસ્ટ 13, 2011 પર 10:14 એ એમ (am)

  ek divas me lakhi nakhua KE

  MARU MARU E MARU

  TARU TARU E PAN MARU

  PAN MARU MARU E SAHEJ PAN TARU NAHI

  HARSHIL HARIAUM

 59. THAKAR HARSHIL RAMESHBHAI
  ઓગસ્ટ 13, 2011 પર 10:23 એ એમ (am)

  CHOKRA O NANA HOY TYARTHI MARTA HOY FASHION

  AKHO DIVAS KARTA HOY VYASAN

  BAPA BHANAVA MATE RAKHAVE TUTION

  PAN TOY BHANE NAHI E NUTIONS

  ENA VISE KOY APE INSTRUCTION

  TO ENA PITA NE THAY DIPRETION

  BAPA AKHI ZINDAGI LAI NE FARE ENU TENTION

  KEM KE EMNA GAYA PACHI NAHI MADE PENTION

  PARANTU CHOKRA LIFI BADALAVA LE KAIK ACTION

  TO THAI JAY AKHI ZINDGI ATENTION

  HARSHIL HARIAUM

 60. THAKAR HARSHIL RAMESHBHAI
  ઓગસ્ટ 13, 2011 પર 10:26 એ એમ (am)

  TENTION

  VYASAN

  FESHION

  A BHADHA THI DUR J RAHEJO EVI MARI TAMANE SALAH CHE

  HARSHIL HARIAUM

 61. vijju sun
  ઓગસ્ટ 20, 2011 પર 8:37 એ એમ (am)

  “ધ્યાન” થી “સમઝી” “કરવું” “ભાવ” થી…
  તરવું સહેજે ભવ સાગર ને…
  ગીતા સાર કહું સમ આપે….
  જે કહ્યું કૃષ્ણે આ અર્જુનને…
  …. પ.પુ. શ્રી હરિદાસજી મહારાજ

 62. harsh joshi
  સપ્ટેમ્બર 10, 2011 પર 7:53 પી એમ(pm)

  wa bhai wa ..tamari Duniya to adbhut 6e……good luck

 63. jeet
  સપ્ટેમ્બર 13, 2011 પર 11:49 પી એમ(pm)

  dukhi na dukh ni vato…
  sukhi na samji sake,
  sukhi jo samje puru dukh…..
  to na vishwa ma take.

 64. naeem motala
  સપ્ટેમ્બર 17, 2011 પર 9:40 એ એમ (am)

  jivan evu na jivo k koe fariyad kari jay,pan jivan evu jivo k koe fari yaad kari jay….naeem

 65. naeem motala
  સપ્ટેમ્બર 17, 2011 પર 9:41 એ એમ (am)

  jivan evu jivo k dafnavnar ni aankh mathi aansu sari pade ! naeem

 66. naeem motala
  સપ્ટેમ્બર 17, 2011 પર 9:42 એ એમ (am)

  ochhu bolo,
  saro bolo,
  mithu bolo,,,,

 67. સપ્ટેમ્બર 24, 2011 પર 3:09 એ એમ (am)

  sanju :
  મેં જીંદગીને પૂછયું તું શા માટે સહુને દર્દ આપે છે.??
  જીંદગીએ હસીને જવાબ આપ્યો મેં તો આપી છે સહુને ખુશી,
  પણ એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે…

  • dips patel
   ડિસેમ્બર 3, 2011 પર 11:21 એ એમ (am)

   sachi vat 6e tamari jindgi kya koi ne javab aape 6e ………”””””

 68. ઓક્ટોબર 9, 2011 પર 10:36 એ એમ (am)

  આજ નો માનવી અલગ ઈમેજ ઉભી કરાવા પોતે તેની ઈમેજ ખરાબ કરતો હોય છે. પરંતુ વાસ્તવીકતા તેના થી કઈ અલગ હો. છે. એ આજ ના લોકો ભુલ જતા હોય છે.

 69. ઓક્ટોબર 9, 2011 પર 10:38 એ એમ (am)

  nice

 70. moti
  ઓક્ટોબર 12, 2011 પર 5:38 એ એમ (am)

  Nice Quote

 71. ઓક્ટોબર 24, 2011 પર 4:49 એ એમ (am)

  Nathi mangto hu chand ke taaro,
  nathi mangto hu nadi kinaro,
  pahelo prem chhe aa maro,
  nathi ichhto hu inkar tamaro,
  rakhish tamne sada mara dil ma,
  vishwas karjo tame maro,
  ankho dekhe chhe anek tasveer,
  pan dil ma chhe khayal tamaro,
  padu chhu hu eklo jyare,
  hamesh vichar karu chhu hu tamaro,
  jindgi sukh thi pasar thai jase jo hase sath tamaro,

  • bansi patel
   નવેમ્બર 10, 2011 પર 9:07 એ એમ (am)

   really true shyari

  • Shailesh
   ફેબ્રુવારી 2, 2012 પર 9:46 એ એમ (am)

   very nice……..

 72. patel nil
  ઓક્ટોબર 30, 2011 પર 7:42 એ એમ (am)

  nice line

 73. નવેમ્બર 8, 2011 પર 1:18 પી એમ(pm)

  વાહ ઘણું સરસ …

 74. mehulkumare
  નવેમ્બર 14, 2011 પર 12:17 પી એમ(pm)

  ha sachi vat 6

 75. uday patel
  નવેમ્બર 29, 2011 પર 6:46 પી એમ(pm)

  u r write

 76. parth
  ડિસેમ્બર 2, 2011 પર 8:43 એ એમ (am)

  waqt har cheez mita deta hai kuch “hasin lamho ko bhula deta hai, par waqt nahi mit “sakti aapki yaade q-ki waqt ” khud hi apki yaad dil a deta hai _” .

 77. AMIT
  ડિસેમ્બર 21, 2011 પર 3:03 એ એમ (am)

  જીંદગી એવી જીવી જાનો કે,
  તમારા મ્રીત્યું ના સમાચાર સાંભળી ને
  સ્મશાન ની રાખ પણ રડી ઉઠે.

 78. DGW
  જાન્યુઆરી 3, 2012 પર 7:46 પી એમ(pm)

  Paade che saad tu mane roj khvaab ma,
  Taro avaaj sambhalu cho hu kitaab ma;
  Tari mahendi no rang maari ghazal ne sajaavashe,
  Ekaad patra Tuy lakhe jo javaab ma.

 79. nayan joshi
  જાન્યુઆરી 7, 2012 પર 11:34 એ એમ (am)

  i am very happy to seea nd after searching this site

 80. ahir rajesh n
  જાન્યુઆરી 19, 2012 પર 5:23 એ એમ (am)

  duniya me har chiz istemal ke liye or inshan pyar ke liye ,
  laikan bat tab bigdti he jab chizo se pyar or inshan ka istemal hota he.

 81. sanchaniya vishal
  જાન્યુઆરી 21, 2012 પર 8:33 એ એમ (am)

  ful che gulab nu, sughavanu man thay
  dur cho tame pan mane tamane malvanu man thay.

 82. sanchaniya vishal
  જાન્યુઆરી 21, 2012 પર 8:40 એ એમ (am)

  shafalta ae nishafalta ni chavi che.

 83. sanchaniya vishal
  જાન્યુઆરી 21, 2012 પર 8:47 એ એમ (am)

  dost teri yad me ham duniya chod jaenge,
  mar kar bhi tujko na bhul paenge,
  yamraj ko rishwt dekar tumko upar bulaenge,
  fir dono chand par baithkr DAIRYMILK khaenge………

 84. Hiren Bhatt
  મે 18, 2012 પર 9:56 એ એમ (am)

  પોતાના કરતાં વધારે સુખી મનુષ્યોને જોઈને

  તેમના પ્રત્યે ઈર્ષા ન કરો,

  પરંતુ પોતાના કરતાં વધારે નીચા સ્તરની

  વ્યક્તિનાં ઉદાહરણો જોઈને

  તેમની સાથે પોતાની સરખામણી કરશો

  તો તમને પ્રસન્નતા થશે કે

  ઈશ્વરે તમને એ લોકો કરતાં

  કેટલી વધારે સુવિધાઓ આપી છે.

 1. જાન્યુઆરી 2, 2011 પર 9:25 એ એમ (am)
 2. જાન્યુઆરી 2, 2011 પર 9:26 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: