મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું – :(

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું – :(

ઓક્ટોબર 14, 2009 Leave a comment Go to comments

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું.. 😦

Advertisements
 1. radhika
  નવેમ્બર 9, 2009 પર 5:02 પી એમ(pm)

  bhulkadach bahu moti kari lidhi a vichar ghano gamyo….jindagi ma hamesha dharna vagar nu thatu rahe chhe,

 2. kamleshpatel
  જાન્યુઆરી 12, 2010 પર 12:06 પી એમ(pm)

  એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
  દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
  વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

 3. ફેબ્રુવારી 22, 2010 પર 5:01 પી એમ(pm)

  આ તો રૂડું વસંત નું પરભાત ,
  પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
  પાંદ-પાંદ પાંગર્યું નવ જીવન ,
  આળસ મરડી ઉભું આખું વન ,
  રંગ બે રંગી વ્રુક્ષ ને વન -વેલી,
  જુઓ પ્રણય ફાગ ખેલે મન મેલી ,
  કોયલ ટહુકે ‘કુહૂ કૂહૂ’ કુંજ મહી ,
  પાગલ ભ્રમર ઉડતા અહી તહી ,
  મંદ મંદ હવા ને ,હુંફાળોઉજાસ ,
  કેવો ઢોળાયો શૃંગાર આસપાસ ,
  નયન ગમ્ય પ્રકૃતિ નો શણગાર ,
  સાંજ હોય કે પછી હોય સવાર .

 4. ફેબ્રુવારી 22, 2010 પર 5:07 પી એમ(pm)

  samay na bandhan nathi hota kahri gayela pan kadi lila nathi hota kahe 6 loko bijo prem karilo kon samjave emne “sacha prem”na purnaviram nathi hota

 5. dhaval
  જૂન 28, 2011 પર 8:42 એ એમ (am)

  આ તો રૂડું વસંત નું પરભાત ,
  પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
  પાંદ-પાંદ પાંગર્યું નવ જીવન ,
  આળસ મરડી ઉભું આખું વન ,
  જુઓ પ્રણય ફાગ ખેલે મન મેલી
  કોયલ ટહુકે ‘કુહૂ કૂહૂ’ કુંજ મહી ,
  પાગલ ભ્રમર ઉડતા અહી તહી ,
  મંદ મંદ હવા ને ,હુંફાળોઉજાસ ,
  કેવો ઢોળાયો શૃંગાર આસપાસ ,
  નયન ગમ્ય પ્રકૃતિ નો શણગાર ,
  સાંજ હોય કે પછી હોય સવાર

  એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
  દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું
  વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: