મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > જિંદગી મળવી એ નસીબ ની વાત છે !!

જિંદગી મળવી એ નસીબ ની વાત છે !!

ઓક્ટોબર 14, 2009 Leave a comment Go to comments

જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

Advertisements
 1. નવેમ્બર 16, 2009 પર 4:58 પી એમ(pm)

  bhai…………………………..bhai……………..

 2. નવેમ્બર 16, 2009 પર 4:58 પી એમ(pm)

  khubaj saras

 3. divya
  નવેમ્બર 26, 2009 પર 3:42 પી એમ(pm)

  khubaj saras ne right thought

  • MANAS
   જાન્યુઆરી 7, 2010 પર 11:03 એ એમ (am)

   જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
   મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
   પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
   એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

   • PREMAL
    ઓગસ્ટ 14, 2010 પર 2:27 પી એમ(pm)

    ok avi saras vat vkhanva layak che

 4. arjunbar
  ડિસેમ્બર 11, 2009 પર 10:14 એ એમ (am)

  kharekhar very good so apke liye,

  Ye Raat Itni Tanha Kyo Hoti H
  Kismat Itni Bewafa Q Hoti H
  Bas Itni Hi Shikayat Hai Rab Se
  Jise Pana Ho Mushkil
  Usi Se Mohabbat Kyo Hoti Hai.

 5. ડિસેમ્બર 27, 2009 પર 5:02 પી એમ(pm)

  HEARTLY CONGRATULATION BY THOSE WHO LOVE GUJARATI SAHITYA. i HOPE THAT YOU WILL GET MORE & MORE SUCCESS INYOUR LIFE. WE ARE HEARTLY WITH YOU. BY HITESH MAKHECHA 9426247275

 6. kalidas
  જાન્યુઆરી 2, 2010 પર 5:41 એ એમ (am)

  Sabse anmol gift agar aap kisi ko dete ho to wohhe waqt kyonki aap unhe apni jindgi ka woh pal dete ho, jo kabhi lot ke vapash nahi aata.

 7. kashmira bhatt
  જાન્યુઆરી 13, 2010 પર 2:38 પી એમ(pm)

  bhuj saras…bas vachataj jao..

 8. sachin prajapati
  ફેબ્રુવારી 20, 2010 પર 8:11 એ એમ (am)

  જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
  મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
  પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
  એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે

 9. sachin prajapati
  ફેબ્રુવારી 20, 2010 પર 8:12 એ એમ (am)

  Ye Raat Itni Tanha Kyo Hoti H
  Kismat Itni Bewafa Q Hoti H
  Bas Itni Hi Shikayat Hai Rab Se
  Jise Pana Ho Mushkil
  Usi Se Mohabbat Kyo Hoti Hai.

 10. kalpesh jinjo (diu)
  એપ્રિલ 24, 2010 પર 2:40 પી એમ(pm)

  very good yaar

 11. DHRUV
  મે 14, 2010 પર 3:15 પી એમ(pm)

  very very best

 12. JADAV DIPAK
  જૂન 14, 2010 પર 3:48 પી એમ(pm)

  જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
  મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
  પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
  એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે… sir tusi gret ho……….. @@@<<<——–

 13. DAKSSHA
  જૂન 21, 2010 પર 12:58 પી એમ(pm)

  I LIKE IT……………….

 14. Arun
  જૂન 22, 2010 પર 7:38 એ એમ (am)

  Dil ne lubhave tevi vat chhe,

  bus avij rite amne ane amara dil ne sahelavata rahe……

  Nice ……………Very Nice……………….

 15. જુલાઇ 11, 2010 પર 1:00 પી એમ(pm)

  very nice shayries……………

 16. જુલાઇ 31, 2010 પર 9:33 એ એમ (am)

  please sent to shyari from expect mail from Amit Anand

 17. જુલાઇ 31, 2010 પર 11:32 એ એમ (am)

  bhai………………..bhai……………………./

 18. parmar suresh
  ઓક્ટોબર 8, 2010 પર 8:11 એ એમ (am)

  સાગર માં પાણી ગયું પણ ગાગર માં માય નહી
  હૈયા માં હેત ગણો પણ કાગળ માં સમાય નહી.

  પરમાર સુરેશ

 19. parmar suresh
  ઓક્ટોબર 8, 2010 પર 8:12 એ એમ (am)

  જ્ય માતાજી જ્ય માતાજી જ્ય માતાજી જ્ય માતાજી જ્ય માતાજી જ્ય માતાજી

  પ્રત્યેક મનુષ્ય માં ઈશ્વરીય શક્તી રહેલી છે જે શક્તીઓને માયાએ અંધકાર વડે જ્ઞાનને ઢાંકી દીધું છે. જેને કારણે મનુષ્ય દુઃખી થાય છે. અને શાંતિ પ્રાપ્તિ માટે ભટક્યા કરે છે. પરંતુ યોગ્ય ગુરૂ ના શરણે જવાથી મનુષ્ય ને પોતાની આત્મામાં રહેલ પરમાત્મા અને પોતાની શક્તિને લક્ષ સુધી પહોચી શકે છે
  દરેક ચેતના શક્તીમાં ઈશ્વરીય શક્તીનો અંશ છે. આસુરી સ્વભાવ વાળો રાવણ કે સાત્વિક સ્વભાવ વાળૉ પ્રહલાદ હોય તે જે ઉપાસના થી ઇશ્વરને પામી શકતો હોય તો આપણે કેમ નહિ ?જરૂર છે માત્ર યોગ્ય ગુરૂ પાસે થી માર્ગ દર્શન અને તેમની કૃપા દ્ધષ્ટીથી જીવનના તમામ પ્રકારના કાર્યો સિદ્ધ થઈ શકે છે.
  આપ ભગવાન ને જોતા નથી પણ ભગવાન આપને નિરંતર જોઈ રહ્યા છે.
  મરણ સમયે સ્વભાવ સાથે જશે, ધન સાથે જશે નહીં પરંતુ મનુષ્ય સ્વભાવ તો બગાડી રહ્યો છે અને ધન એકઠું કરી રહ્યો છે, બુદ્ધિની બલીહારી છે.
  ભગવાનનું નામ બધાને માટે ખુલ્લું છે અને જીભ પોતાના મોંમા છે તો પણ
  લોકો નરકમાં જાય છે આ બહુ મોટી વાત છે.
  મહાત્મા ગાંધીજી ‘સ્વ્’ ને ઓળખી ને સમગ્ર દેશને આઝાદી અપાવી શકતા હોય તો
  મનુષ્ય ‘સ્વ્’ને ઓળખી પોતાના લક્ષને પ્રાપ્ત કરવાના પ્રયત્નોમાં લાગી જાય તો બધુ જ શક્ય છે.
  જ્ઞાન કોઈ અભ્યાસથી ઉપ્તન્ન થતું નથી, બલકે જે પ્રત્યક્ષ છે, તેને જ યોગ્ય રીતે સમજવાનું નામ જ્ઞાન છે. આ જ્ઞાન માં છે જ એવું. આ કોઈ નવું બનાવેલું નથી. પ્રત્યક્ષ પોતાનાથી જ સિદ્ધ છે. એટલે કે ભગવાનની વાણીથી આપણને આ વાતની ખબર પડી કે સર્વ કાંઈ પરમાત્મા જ છે એ કેટલા આનંદની વાત છે. આ ઉચામાં ઉચુ જ્ઞાન કોઈ છે જ નહીં કોઈ ભલે બધાં જ શાસ્ત્રો ભણી લે, પુરાણ ભણી લે, પણ આખરે આ જ વાત રહેશે કે સર્વ કાંઈ પરમાત્માં જ છે કારણ કે વાસ્તવમાં આ જ વાત છે.
  જીવન માં છે પળોજણ ઝાઝી, માયા છે માનવ મનને બાઝી
  મુકતી ની ઈસ્છા તુ પ્રબળ રાખજે, ભલે તુ રહ્યો સંસારી
  જપ, તપ ને વ્રત તુ કરજે , ભકતીના તુ ભેખ ધરજે
  મહામુલુ છે આ માનવજીવન, બનજે તુ જીવનમાં સદાચારી
  પુરુષાર્થ એ જ છે જીવન ધર્મ થી બને છે જીવન ઉપવન ,
  મળતી નથી સૌને નસીબ ની યારી કર્મ ની છે સદા ગતી ન્યારી
  જીવન-ચક્ર નિરંતર ફરે છે, પ્રેમમાં કદી ના અંતર રાખજે,
  સત્કર્મો સદા કરતો રહેજે, પેમમાં કદી ના અંતર રાખજે,
  સમય સમયનું કરે છે કામ , જીવનમાં રટજે તુ, પ્રભુ નામ,
  પ્રભુએ આપ્યું છે સુંદર માનવજીવન, બનજે તુ,પ્રભુનો આભારી ,
  પ્રાણીમાત્ર પર દયા રાખજે, પરોપકારનાં કામ તુ કરજે,
  સમાજને દેશ કાજે ઉપયોગી બનજે, ભલે તુ રહ્યો સંસારી…………………………..God.

 20. parmar suresh
  ઓક્ટોબર 8, 2010 પર 8:13 એ એમ (am)

  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો.
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો.
  આ માણસ હવે
  જરૂર જેટલીજ લાગણીઓ
  રિચાર્જ કરતો થઈ ગયો
  ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
  દેખાડતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
  સામે કોણ છે એ જોઈ
  સંબંધ રિસિવ કરતો થઈ ગયો
  સ્વાર્થના ચશ્મા પહેરી મિત્રતાને પણ
  સ્વિચ ઓફ કરતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
  આજે સીતા તો કાલે ગીતા એમ
  મિસીસ ને છોડી મિસને એ કોલ કરતો થઈ ગયો
  મોડેલ બદલતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
  પડોશીનું ઉચુ મોડેલ જોઈ
  જુઓને જીવ બાળતો થઈ ગયો
  સાલું ,થોડી રાહ જોઈ હોત તોઈ
  એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
  હોય બરોડામાં અને છું સુરતમાં
  એમ કહેતો એ થઈ ગયો
  આજે હચ તો કાલે રિલાયન્સ એમ્
  ફાયદો જોઈ મિત્રો બદલતો થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો
  ઈનકમિંગ – આઉટ ગોંઈગના ચાર્જના ચક્કમાં
  કુટુંબના જ કવરેજ બહાર એ થઈ ગયો
  હવે શું થાય બોલો
  મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
  આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો

 21. naren
  જાન્યુઆરી 16, 2011 પર 6:30 પી એમ(pm)

  very good comparison.

 22. ફેબ્રુવારી 5, 2011 પર 11:32 એ એમ (am)

  જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
  મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
  પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
  એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…

  કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
  સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
  બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

  જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે.
  પરંતુ, તે દરેકનો એક રસ્તો હોય છે.
  અને એ રસ્તો એને જ મળતો હોય છે
  કે જેનો ચહેરો સદાય હસતો હોય છે

 23. anil
  મે 13, 2011 પર 12:37 પી એમ(pm)

  Bhai………………Bhai………………. su vat 6…………………………

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: