મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > દુખ ના થયા એવા અનુભવ…….

દુખ ના થયા એવા અનુભવ…….

ઓક્ટોબર 14, 2009 Leave a comment Go to comments

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

 1. Shailesh Garach
  ઓક્ટોબર 29, 2009 પર 5:30 એ એમ (am)

  To,
  Shri Amit Panchal Ji,
  Very nice
  I will be happy if you can send me all your shayari

  Shailesh Garach

 2. RAKESH PATEL
  ડિસેમ્બર 18, 2009 પર 5:44 એ એમ (am)

  ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
  દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
  એ તો મહોબ્બત ને રમત કહે છે,
  અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

 3. ફેબ્રુવારી 5, 2010 પર 11:28 એ એમ (am)

  Amitbhai, Really wonderful collection…i like it. taking an inspiration from you..

  visit my blog @ http://sanketdave.wordpress.com

  sanket dave,

 4. archana kale
  માર્ચ 12, 2010 પર 10:25 એ એમ (am)

  nice very nice i like it

 5. bharat
  જૂન 12, 2010 પર 9:33 એ એમ (am)

  RAKESH PATEL :ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,એ તો મહોબ્બત ને રમત કહે છે,અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..

 6. Chhotoo Hasham
  જૂન 19, 2010 પર 12:00 એ એમ (am)

  MUBARAKI BHUL KADACH BHU MOTI KARI LIDHI–

  PREM KARTA PER PREM CHHE

  [AMONE SHAIRI VANCHI NE BHU ANAND THIYO USA MA AMNE LAGE CHHE KE AME KATHIYA VAD MA
  BETHA CHHIYE BATHANE VADHAI CHHOTOO HASHAM NA SLAM

 7. જુલાઇ 23, 2010 પર 5:30 પી એમ(pm)

  Sari sari shayri e-mail dwara mokaljo ne…ho ne….

 8. ઓગસ્ટ 14, 2010 પર 1:08 એ એમ (am)

  VERY NICE

 9. ઓગસ્ટ 14, 2010 પર 1:09 એ એમ (am)

  MY EMAIL ADD.. navnitkalariya@ gmail.com plz.. send me your filling and your sayri

 10. સપ્ટેમ્બર 10, 2010 પર 9:20 એ એમ (am)

  જીવનમાં જિંદગી બનીને આવીશ,
  દિલમાં યાદ બનીને આવીશ.
  ભૂલવાની મને ના કરશો ભૂલ,
  ભૂલોમાં યાદ બનીને આવીશ.
  નયનોમાં ના રાખો નફરત,
  નયનોમાં હું તસવીર બનીને આવીશ.
  ભલે રહો તમે મારી આંખોથી દૂર,
  મિલન માટે જ સ્વપ્ન બનીને આવીશ.
  મને ભૂલવાની કોશિશ ના કરતા,
  ભૂલવાની બધી જ કોશિશ વ્યર્થ જશે.
  જ્યારે હું આ છોડી દઈશ દુનિયા,
  ત્યારે હૃદયમાં રૂદન બનીને આવીશ.

 11. ઓક્ટોબર 11, 2010 પર 10:33 એ એમ (am)

  EXCELLENT

 12. vijay
  ઓક્ટોબર 14, 2010 પર 6:37 પી એમ(pm)

  Really nice

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: