મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….

ઓક્ટોબર 14, 2009 Leave a comment Go to comments

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

Advertisements
 1. ડિસેમ્બર 2, 2009 પર 1:08 પી એમ(pm)

  Sakhat Bhai Sakhat Dil ma Blast kari nakhyo lya

 2. Kush
  એપ્રિલ 14, 2010 પર 12:44 પી એમ(pm)

  I just said same thing to my wife this morning…she said I love u to me like 50 times already…hahah

 3. એપ્રિલ 16, 2010 પર 9:09 એ એમ (am)

  awesome one…su wat he…bau j anokhi…

 4. એપ્રિલ 30, 2010 પર 7:30 એ એમ (am)

  ખુબજ સારી શાયરી છે એક દમ સારી જબરદસ્‍ત

 5. મે 21, 2010 પર 7:36 પી એમ(pm)

  apani sayari sari che ham bevafa kabhi na the magar halat ne majbur kiya ke ap ak ache sayar ho thanks

 6. Parixit
  જૂન 13, 2010 પર 6:25 પી એમ(pm)

  બહુ અોછા શબ્‍દોમાં તમે પ્રેમીકાના રુપની અને પ્રણયની વાત કરી દીઘી.
  એક દમ સારી જબરદસ્‍ત

 7. JADAV DIPAK
  જૂન 14, 2010 પર 3:16 પી એમ(pm)

  bahu j saras che tamari shairy mane khub gami…….. @@@<<<——–

 8. Mukesh Patel
  જૂન 26, 2010 પર 7:31 એ એમ (am)

  bhut khub………. plz sand me guj. shayari

 9. RAMDEVSINH
  જુલાઇ 24, 2010 પર 5:16 એ એમ (am)

  it’s amazing.i have no words to describe it.but,it’s ooopss!

 10. Harsh Dharaiya
  નવેમ્બર 12, 2010 પર 11:20 એ એમ (am)

  BHay Bhay su shayri che…. wah wah dil khush thai gayu

 11. Harsh Dharaiya
  નવેમ્બર 12, 2010 પર 11:23 એ એમ (am)

  are yar vanchi ne to hu gando gando thai gayo chu……. 8-D

 12. shivang
  નવેમ્બર 17, 2010 પર 5:41 એ એમ (am)

  maja aavi gai bhai…….
  dil khus kari naakhyu…..

 13. vijay
  નવેમ્બર 19, 2010 પર 9:12 એ એમ (am)

  very good
  bahuj saras che mane ghani gami

 14. siddharth
  ડિસેમ્બર 4, 2010 પર 5:12 પી એમ(pm)

  adbhut,atyant good

 15. ડિસેમ્બર 4, 2010 પર 10:34 પી એમ(pm)

  wah dilma halchal thay gai

 16. Sanjay
  ડિસેમ્બર 27, 2010 પર 5:34 પી એમ(pm)

  પહેલાં તો એ કહીશ કે તમારી ગુજરાતી ખૂબ સરસ છે. તમારી આ શાયરી દીલને સ્પર્શિ જાય છે.

 17. kuldeep
  ડિસેમ્બર 31, 2010 પર 4:58 એ એમ (am)

  wow that is too cool and salaam to talent of gujju………

 18. ડિસેમ્બર 31, 2010 પર 9:36 એ એમ (am)

  aa hadmas chamdanu sharir,jemathi nikle to durghandh j nikale. tamne shu joine aa dehni stuti kari.

 19. ankit
  ફેબ્રુવારી 11, 2011 પર 1:19 પી એમ(pm)

  lajavab

 20. jignsh prajapati
  એપ્રિલ 4, 2011 પર 6:55 એ એમ (am)

  really its a heart touching shayri…………

 21. shailesh
  એપ્રિલ 27, 2011 પર 11:32 એ એમ (am)

  Dear
  ખુબજ સારું લાખો છો તમે
  તમારી લખેલી કવિતા, શાયરી,અને બ્લોગ્સ લોકોને મોકલું છું તમને કોઈ વાંધો તો નથી ને
  મારા મિત્રોને તમારું લખાણ બહુ ગમ્યું કૈક શીકાહવા મળ્યું
  please મને replay જરૂર કરજો

  • કલ્પેશ વસાવા
   મે 5, 2011 પર 2:37 પી એમ(pm)

   તમારી કવિતા,શાયરી અમોને ખુબજ પસંદ છે

 22. Janak - Johannesburg, South Africa
  એપ્રિલ 29, 2011 પર 9:13 એ એમ (am)

  Real Good One.

 23. મે 5, 2011 પર 2:38 પી એમ(pm)

  એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
  દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
  વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું..

 24. મે 5, 2011 પર 2:44 પી એમ(pm)

  અમારી ભુલોને માફ કરતા રહજો જેમ પ્રભુ ઇસુ કહેછે વેરની ભાવના છોડી અને પ્રેમની ભાવના રાખતા સીખો પ્રેમની ભાવનાથી દુસમન પણ મિત્રબની જય છે પ્રેમની ભાવના એજ જીવનનુ સાચુ સત્ય છે

 25. મે 5, 2011 પર 3:08 પી એમ(pm)

  આ જીદંગી બેવફા છે એનો કોઇ ભરોસો નથી આજીવનમાં કોઇ કોઇનો સાથ આપતુ નથી બધા સમયના ખપેળા છે જીદંગીમાં કોઇનાપર એટલો પ્રમ,માયા રાખસો નહિ કે જેથી છુટા પડે ત્યારે તકલીફ નથાય જેથી જીવનમાં કોઇના પર માયા રાખવીનહિ આ માયા,પ્રેમ કે કોઇના પ્રત્યે લાગણી એ મનુષ્‍યનુ હંમેશાને માટે લાચાર કરીનાખે છે પ્રેમમાં એટલી તાકાત હોયછે કે કાયર માણસને પણ બણસારી બનાવે છે કે જેનાથી તમે કલ્પના પણ ના કરી હોય તેવુ કરાવી સકેછે આ પ્રેમ

 26. Ronak
  મે 17, 2011 પર 6:45 પી એમ(pm)

  wow….khub j saras..keep it up…

 27. jignesh
  મે 29, 2011 પર 8:56 એ એમ (am)

  send me new shayri….frnds…

 28. hitarth sompura
  જૂન 16, 2011 પર 8:21 પી એમ(pm)

  wah wah wah

 29. જૂન 30, 2011 પર 6:34 પી એમ(pm)

  shailesh bhai tamna khara dil thi salam tamari shaire khub gami thanks daxesh sanghvi from mumbai

 30. જુલાઇ 2, 2011 પર 7:07 પી એમ(pm)

  val cha vakda…..na frock cha fakda…..tara vena suna cha….. ghatkopar east na bakda……..daxesh

 31. jayesh
  ઓક્ટોબર 21, 2011 પર 8:32 એ એમ (am)

  Excellent

 32. HANSMUKH
  નવેમ્બર 5, 2011 પર 9:41 એ એમ (am)

  JARA VICHARO,,,,,,,,,,
  JINDGI BEWAFA CHE KE AAPNE!!!!!!!!
  PARAI NAAR NE DEKHI JENA NEN AAM TEM DOLE,,
  BHARI SABHAMA UBHO THAI AE BHARMCHARYA PAR BOLE.

 33. meena
  જૂન 21, 2012 પર 8:24 એ એમ (am)

  supper sarei

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: