Archive

Archive for ઓક્ટોબર, 2010

સંદેશા તો મળે છે….

ઓક્ટોબર 30, 2010 57 comments

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.. – Tushar Surani

Advertisements

પરપોટો દરિયા ની ડંફાસ મારે…

ઓક્ટોબર 30, 2010 13 comments

પરપોટો દરિયા ની ડંફાસ મારે, તો એને આપણે કહીઐ પણ શું ? – Vipul Dholakiya

તબીબોને કહી દો કે માથું ન મારે..

ઓક્ટોબર 30, 2010 18 comments

તબીબોને કહી દો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને, બહુ સારી પેઠે દવા ઓળખે છે.

તબીબો પાસેથી હું નિકળ્યો…

ઓક્ટોબર 30, 2010 11 comments

તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…

ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે

ઓક્ટોબર 30, 2010 6 comments

ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે,
તોફાન છતાંયે નૌકાએ મઝધારમાં માથું માર્યુ છે. – Gani Dahivala

%d bloggers like this: