મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે

ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે

ઓક્ટોબર 30, 2010 Leave a comment Go to comments

ડુબી છે પરન્તુ સાગર ના અસ્તિત્વને એણૅ તાર્યુ છે,
તોફાન છતાંયે નૌકાએ મઝધારમાં માથું માર્યુ છે. – Gani Dahivala

Advertisements
 1. dinkerswami
  નવેમ્બર 24, 2010 પર 6:27 પી એમ(pm)

  સરસ છે!!!

  વાંચીને મૂછમાં મલકાઈ જશો!
  ડ્રેસ્સ માં તમે સારા લાગો છો પંજાબી માં તમે પ્યારા લાગો છો
  સાડી માં તમને કોઈ દી જોયા નથી માટે તમે કુંવારા લાગો છો

  જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથી
  ધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી

  દિલ ના દર્દ ને પીનારો શું જાણે,
  પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણે
  છે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે

  તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છે
  હૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે

  લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યા
  પરંતુ એ કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા ફસ્યા

  (2) બેસતા કરી દીઘા!-
  નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!
  ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!
  સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,…… ‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!
  ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!
  પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?…વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!
  લેક્સસને ‘ મરસીડીઝ ’ માં આમતેા ફરો છો તમે ,….. અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?
  ,….. ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?
  હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!
  સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ ચમન ’ હવે ?…. ‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા

  _____________dinker

 2. chetan dave
  એપ્રિલ 27, 2011 પર 6:46 પી એમ(pm)

  good vey good ……………… besta kari didha

 3. NIlesh Ahir
  મે 6, 2011 પર 11:55 એ એમ (am)

  dinkerswami :સરસ છે!!!
  વાંચીને મૂછમાં મલકાઈ જશો!ડ્રેસ્સ માં તમે સારા લાગો છો પંજાબી માં તમે પ્યારા લાગો છોસાડી માં તમને કોઈ દી જોયા નથી માટે તમે કુંવારા લાગો છો
  જીવન માં જસ નથી, પ્રેમ માં રસ નથીધંધા માં કસ નથી જવું છે સ્વર્ગ માં, પણ જવા માટે કોઈ બસ નથી
  દિલ ના દર્દ ને પીનારો શું જાણે,પ્રેમ ના રીવાજો ને જમાનો શું જાણેછે કેટલી તકલીફ કબરમા, તે ઉપરથી ફૂલ મૂક્નારો શું જાણે
  તું હસે છે જયારે જયારે ત્યારે ત્યારે તારા ગાલ માં ખાડા પડે છેહૂં વિચારું છૂ બેઠો બેઠો કે મારા શિવાય આ ખાડા માં કેટલા પડે છે
  લોકો કહે છે કે હસ્યા તેના ઘર વસ્યાપરંતુ એ કોણ જાણે છે કે ઘર વસ્યા પછી કેટલા ફસ્યા
  (2) બેસતા કરી દીઘા!-નાના-મોટોઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા! ‘ સેલ-ફોન ’ પર શાકભાજી પણ વેચતા કરી દીઘા!ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,…….ગુણાકાર ને ભાગાકાર બઘાના ભૂલતા કરી દીઘા!સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,,…… ‘ ઇમેલ ’ ના સરોવરમાં ડૂબકી મારતા કરી દીઘા!ખાવાનો ચસ્કો બઘાનો જુઓ વઘતો જાય છે આજે, સ્પેસ ’ માં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીઘા!પૈસા પડાવનાર પાત્રો વઘી રહ્યા જૂઓ અહિ પણ?…વિમાનો ને વહાણો ઉપર કથાઓ કરતા કરી દીઘા!લેક્સસને ‘ મરસીડીઝ ’ માં આમતેા ફરો છો તમે ,….. અમારા અવસરો પર મોડા કેમ આવતા કરી દીઘા ?,….. ક્લેશો કુટુંબો વચ્ચેના ભઇ કેમ વઘારતા કરી દીઘા ?હાથ લંબાવતું નથી કોઇ સહારો આપવા માટે તો ,…ઇર્ષામાં એક બીજાના જૂઓ પગ ખેંચતા કરી દીઘા!સ્મશાન વૈરાગ્ય આવવો શક્ય નથી ‘ ચમન ’ હવે ?…. ‘ઇલેક્ટ્રિક ’ ભઠ્ઠામાં મડદાં પણ બાળતા કરી દીઘા
  _____________dinker

 4. મે 7, 2011 પર 9:07 એ એમ (am)

  it s very nice dear

 5. મે 18, 2011 પર 10:03 એ એમ (am)

  A KHUDA AGAR TAQAT HAI TERI IBADAT ME TO IS MANDIR KO HILAKE DIKHA,
  A KHUDA AGAR TAQAT HAI TERI IBADAT ME TO IS MASJID KO HILAKE DIKHA,
  VARNA BETH MERE SATH, DO GHUT MAAR OR MANDIR KO HILATA HUA DEKH,
  AUR MASJID KO HILATA HUA SEKH

 6. મે 18, 2011 પર 10:04 એ એમ (am)

  Manoj Tank :
  A KHUDA AGAR TAQAT HAI TERI IBADAT ME TO IS MANDIR KO HILAKE DIKHA,
  A KHUDA AGAR TAQAT HAI TERI IBADAT ME TO IS MASJID KO HILAKE DIKHA,
  VARNA BETH MERE SATH, DO GHUT MAAR OR MANDIR KO HILATA HUA DEKH,
  AUR MASJID KO HILATA HUA DEKH

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: