મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > તબીબો પાસેથી હું નિકળ્યો…

તબીબો પાસેથી હું નિકળ્યો…

ઓક્ટોબર 30, 2010 Leave a comment Go to comments

તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…

 1. Gunja
  ડિસેમ્બર 7, 2010 પર 11:55 એ એમ (am)

  દર્દ ની લાગણી ના ઘણાં રૂપ છે, માત્ર એકાંત હોવુ જરૂરી નથી.
  સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા.

  • ahmad bhimani
   ઓગસ્ટ 6, 2011 પર 11:28 એ એમ (am)

   hu nathi puchto samay k haji tu gujaris dil par sitam ketla?
   etlu prem thi matr kahi de mane joiye tare akhr jakhm ketla

 2. ડિસેમ્બર 22, 2010 પર 2:02 પી એમ(pm)

  khub saras …..amit bhai…….

 3. aarti
  જાન્યુઆરી 11, 2011 પર 5:22 પી એમ(pm)

  very gd collaction n i like shyari

 4. ankit
  ફેબ્રુવારી 10, 2011 પર 5:06 એ એમ (am)

  master 60 boss tame to
  must 6

 5. mayur bhanushali
  ફેબ્રુવારી 23, 2011 પર 4:48 એ એમ (am)

  તબીબો પાસેથી હું નિકળ્યો,દિલની દવા લઈ ને,
  જગત સામે જ ઊભું હતું, દર્દો નવા લઈ ને…

 6. મે 15, 2011 પર 1:32 પી એમ(pm)

  wah…….

 7. JAGDISH
  મે 18, 2011 પર 5:22 પી એમ(pm)

  ha maj na 6
  ane na ma j ha 6

 8. JAGDISH MCA (ATMIY)
  મે 18, 2011 પર 5:27 પી એમ(pm)

  છોકરી ના ગાલ પર ગુલાબ મારવા થી…….
  અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
  ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
  શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
  ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું

 9. JAGDISH MCA (ATMIY)
  મે 18, 2011 પર 5:28 પી એમ(pm)

  દિલ જો CPU હોત તો બધી યાદો ને SAVE કરી શકતા,
  મગજ માં જો PRINTER હોત તો વિચારો ની PRINT OUT કાઢી શકતા,
  ધડકનો માં જો PEN DRIVE હોતી તો ઝીંદગી ના BACK OUT લઇ લેતા,
  મન માં જો BLUETOOTH હોત તો વાતો ને TRANSFER કરી લેતા,
  આંખો માં જો WEBCAM હોત તો તસ્વીરો ને RECEIVE કરી શકતા,
  ..

 10. MEHUL PATEL
  જૂન 9, 2011 પર 5:12 પી એમ(pm)

  NATHI KOIYE PUCHHYA MARA DIL NA
  NE HU DIVO LAI SHODHAVA TEMANE NIKALYO.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: