મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > સંદેશા તો મળે છે….

સંદેશા તો મળે છે….

ઓક્ટોબર 30, 2010 Leave a comment Go to comments

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.. – Tushar Surani

Advertisements
 1. નવેમ્બર 1, 2010 પર 10:49 એ એમ (am)

  Hi we are a start up company and have limited budget. We would like to put up an ad in your blog related to Ahmedabad. Please contact us at bhanusmita(at)india.com. Visit us at http://www.facebook.com/CityOffers.Ahmedabad

 2. jai
  નવેમ્બર 9, 2010 પર 5:56 એ એમ (am)

  જેની ‘ગાળો’ પણ લાગે છે વ્હાલી,
  કેવી છે આ વિચીત્રતા!!
  કારણ કે એનુ નામ જ તો છે,
  સાચી ‘મિત્રતા’!!!!

  • Hiren
   ફેબ્રુવારી 27, 2011 પર 1:48 પી એમ(pm)

   Superb..

  • hasmukh kumar
   માર્ચ 9, 2011 પર 5:06 પી એમ(pm)

   જેની ‘ગાળો’ પણ લાગે છે વ્હાલી,
   કેવી છે આ વિચીત્રતા!!
   કારણ કે એનુ નામ જ તો છે,
   સાચી ‘મિત્રતા’!!!!

  • popat
   માર્ચ 29, 2011 પર 9:38 એ એમ (am)

   wahh wahhh wahhh wahhhwahhh

  • priyal
   માર્ચ 31, 2011 પર 3:03 પી એમ(pm)

   kya baat

  • JAGDISH
   મે 18, 2011 પર 5:21 પી એમ(pm)

   like

 3. ravalpruthvish
  નવેમ્બર 22, 2010 પર 11:42 એ એમ (am)

  YOU R REALLY GOOD WRITE DEAR, BEST OF LUCK GO………. AHEAD

  • hitesh patel
   ઓગસ્ટ 11, 2011 પર 10:45 એ એમ (am)

   જેની ‘ગાળો’ પણ લાગે છે વ્હાલી,
   કેવી છે આ વિચીત્રતા!!
   કારણ કે એનુ નામ જ તો છે,
   સાચી ‘મિત્રતા’!!!!

 4. નવેમ્બર 25, 2010 પર 2:49 પી એમ(pm)

  good one.. even i started writing in my free time. let me know how i m doing.http://sacreddrops.blogspot.com/2010/11/my-first-gujarati-shyari.html

  • zed
   ડિસેમ્બર 8, 2011 પર 10:11 પી એમ(pm)

   વિશ્વાસ વિના ભક્તિ થતી નથી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી

 5. bhavi patel
  જાન્યુઆરી 24, 2011 પર 7:51 એ એમ (am)

  Hamesha Aavu j Lakhta rahejo

 6. sheetal
  ફેબ્રુવારી 3, 2011 પર 10:21 એ એમ (am)

  its amazing gujrati shsyri please bring always new .

 7. ફેબ્રુવારી 11, 2011 પર 3:59 પી એમ(pm)

  i like this santance

  whatever lies and false we say in present is not noted by human and his mind but noted by his future – harshad bhimani

 8. DHIRAJ PRAJAPATI
  ફેબ્રુવારી 12, 2011 પર 10:52 એ એમ (am)

  PHOOLO MA KEM SHRESTH CHHE
  PHOOLO KAPASHNA
  EMA CHHUPELU MARU
  KAFAN HOVU JOEA

 9. gautam
  ફેબ્રુવારી 20, 2011 પર 4:50 એ એમ (am)

  no life leave

 10. vaishu
  ફેબ્રુવારી 27, 2011 પર 4:43 પી એમ(pm)

  MADVU TO GHANU CHHE PAN TAME MADAYA TE GHANU CHHEEEEEEEEEEEEEEEE

 11. Dhaval'ansh'
  માર્ચ 13, 2011 પર 5:03 એ એમ (am)

  Bas durdashano etlo aabhar hoy che, jene malu chu mara thi samajdar hoy che.

 12. vasiya raghav
  માર્ચ 17, 2011 પર 5:59 એ એમ (am)

  “dil kare ne”
  dil kare ne evo aksmat thay,
  hu chahu tane ne tarij mulakat thay,
  hu chahu sada tane,
  tu pan chahe sada mane
  tamara dil ma pan amaru kaink sthan thay.
  aapna bannena prem no shubhag samanvay thay,
  mara jivan ni bas ekj tammna che ke tame ho mari najar ni same ne mara pran jay.raj

 13. માર્ચ 29, 2011 પર 5:56 એ એમ (am)

  i would like this shayari

 14. shilpa
  એપ્રિલ 21, 2011 પર 7:26 એ એમ (am)

  Amari bhulone Maf karta rhejo,jindagima Dostoni kami purikrta rhejo,kadah hu na chali shaku tmarisathe,to tme dagle ne pagle sath aptarhejo.

  • TEJAS
   મે 8, 2011 પર 11:21 એ એમ (am)

   JIVAN MA JAYRE BI GUNCH PADE TO UKELJO,KYAREY TENE TODSO NAHI,
   KARAN KE TUTELI GUNCH TO SANDHAI JASE,PAN VACHE GAANTH TO RAHI J JASE..

  • જાન્યુઆરી 2, 2012 પર 3:05 પી એમ(pm)

   ok. i like

 15. Riddham Shah
  એપ્રિલ 23, 2011 પર 6:03 એ એમ (am)

  Superb……..& Its Really True……

 16. ashvin baldania
  એપ્રિલ 23, 2011 પર 8:15 એ એમ (am)

  pyar kari le pyar kari le
  hu kai taro dost nathi,,,,,,,,,
  thoda ghana budhishaliyo 6e aa dunia ma
  pan ganda o nay koi gam nathi.

 17. Dharmesh shah
  એપ્રિલ 24, 2011 પર 9:59 એ એમ (am)

  Mind blowing

 18. ankur vaidya
  મે 10, 2011 પર 1:27 પી એમ(pm)

  ”મનમા કાઈ પણ હોઇ વ્યથા અમને કેજો,
  દિલ મા જે પણ હોય દર્દ અમને દેજો,
  એક્લા-એક્લા ના રોઇ લેતા અંદરો-અંદર,
  ખુશી નઈ જોઈતી, પણ આસુઓ તો બસ અમને જ દેજો . .”

 19. ankur vaidya
  મે 10, 2011 પર 1:27 પી એમ(pm)

  ”મારા નયનો મા તારુ જ મુખડુ રમે,”
  ”તને જોયા વગર પડ્તુ નથી ચૈન મને,”
  ”કોક દી તો લેજે ખબર મારી તુ પણ,
  પછી હુ ન જડુ તને એવુ ના બને . .

 20. ankur vaidya
  મે 10, 2011 પર 1:30 પી એમ(pm)

  પાણી વીના ફૂલ પણ સુકાઈ જાય છે . .સ્વાસ વીના જિંદગી મુર્ઝાઈ જાય છે . .કોઇક વાર અમને પણ યાદ કરો,પછી કેહતા નઈ કે ”2” તો બૌ રીસાઇ જાય છે . .

 21. ankur vaidya
  મે 10, 2011 પર 1:32 પી એમ(pm)

  મને તારા વગર કાઇ ગમતુ નથી . .
  તરા ખયાલો સિવાય કાઇ સુઝતૂ નથી . .
  હવે તુ જ સમજાવ આ દિલ ને,એને તારા વીના જરા પન ચૈન પડતૂ નથી . .

 22. ankur vaidya
  મે 10, 2011 પર 1:34 પી એમ(pm)

  આંખો મા પ્યાસ લઈ ને બેઠો છુ,
  ફક્ત તામારી જ મુલાકાતની આસ લઈ ને બેઠો છુ,
  તમે ઇચ્છો ત્યારે મડ્વા આવજો,
  હુ તો જીવન ભર ની નવરાશ લઈ ને બેઠો છુ . .

 23. ankur vaidya
  મે 10, 2011 પર 1:38 પી એમ(pm)

  સવાર સવાર મા તમારી યાદ આવે છે,મુલાકાત થશે એવી અનુભુતિ લઈ ને આવે છે,આખી રાત ભલે તમારી રાહ મા વીતી ગઈ,પણ આજે તમે જરૂર મડ્શો એવો વિશ્વાસ લઈ ને આવે છે. . સુપ્રભાત જઈ શ્રી ક્રિષ્ના . . .

 24. ankur vaidya
  મે 10, 2011 પર 1:40 પી એમ(pm)

  જીવન મા જરા પણ દુખ પડે તો સાદ કરજો,જ્યારે પન એકલતા લાગે તો જરા અમને યાદ કરજો,અમે તો હમેશ માટે તમને જ જોયા છે,પણ તામારી નજર ફેરવતા પેહલા જર અમારો વિચાર કરજો . .

 25. ankur vaidya
  મે 10, 2011 પર 1:41 પી એમ(pm)

  દરેક સવરે તમરી એક મીઠી નજર જોઇયે,દિવસ ની દરેક ક્ષ્ણ યાદ સાથે રેહવી જોઇયે,આખો દિવસ સાથે ન રેહવાય તો કઈ નઈ,બસ દિવસ ની છેલ્લી નજર પણ તમરી હોવી જોઇયે . .

 26. ankur vaidya
  મે 10, 2011 પર 1:42 પી એમ(pm)

  સમય ની અછત તો ઇશ્વર ને પણ હતી,પણ ફુરસદ લઈ ને ઇશ્વરે તમને બનાવ્યા,ખયાલ આવ્યો હશે તેમને મરી એકલતા નો,એટ્લે જ નસીબે તમને અમારી સાથે મેડવ્યા.

 27. ankur vaidya
  મે 10, 2011 પર 1:43 પી એમ(pm)

  તમારી સાથે છે મારો જુગ જુગ નો નાતો,હૈયા મા છે હજારો મીઠી વાતો,દિલ ની ધડ્કન ને આતૂર આ આંખો,પૂછી રહી છે શુ તમે પણ મને આમજ ચાહ્શો? ?

 28. મે 15, 2011 પર 1:38 પી એમ(pm)

  સંદેશા તો મળે છે….

  kevu pade aava સંદેશા nu to…
  Aavaj sar સંદેશા amari same pes karta raho…

  Thanksssssss…..

 29. shivji patel
  મે 20, 2011 પર 12:56 પી એમ(pm)

  su karu fariyad tamne ke fariyad maaj fari yad chee fari fari ne yad tamari ej mari fariyad che

  • manoj jethwa
   ડિસેમ્બર 4, 2011 પર 6:25 એ એમ (am)

   Mari Ekaj Prathana
   Apano Sabandh Vrukshnijem Bhale Uge
   Pan
   Dali thani Guchvay Nahi.
   Manoj

 30. મે 22, 2011 પર 8:39 એ એમ (am)

  Agar Hum na hote to tume gazal kon kaheta,
  Tumhare Chahere ko Kamal kon KAheta,
  Ye to Karisama he Mohabat ka,
  Varna Pathar ki Diwal ko “TAJ MAHAL” kon kaheta

 31. Dharmesh shah
  મે 22, 2011 પર 10:31 એ એમ (am)

  You are good sayar & We love Gujarati & All PErson send his/her childeren in their mothertongue school. i.e. for Our Gujarti Medium

  Dharmesh Shah
  Inceome TAx,Sales TAx,T.D.S.,Service Tax,IEC Code, Consultant.
  9920099736

 32. મે 22, 2011 પર 12:30 પી એમ(pm)

  PAL PAL TARSE HAM JIS PAL H LIYE
  JAB MILA HAME VO PAL

  SOCHA JI LENGE IS PAL ME HAM
  TO SIRF PAL K LIYE

 33. jigar raval
  જૂન 10, 2011 પર 3:04 પી એમ(pm)

  male che rasta ma ne rasto vari jay che ,,,, juve che khuna ma thi te khuno dur thay che……oy to ko ma ke abadhu prem ma thay che ke vema

 34. Jigar prajapati
  જૂન 29, 2011 પર 10:27 એ એમ (am)

  Guj shayari khubaj game 6. Ane plz mara id par gujarati shayari mokaljo . Friend

 35. jbchauhan
  જુલાઇ 14, 2011 પર 9:23 એ એમ (am)

  gamtu badhane maltu nathi ane mali jay to kayam gamtu nathi

 36. sandeep vora
  જુલાઇ 16, 2011 પર 1:26 પી એમ(pm)

  પ્રેમ માં એક ગોટો નીકળ્યો,
  દરિયા કરતા મોટો નીકળ્યો,
  આખી દુનિયા સાથે લડી લેત,
  પણ શું કરે? પોતા નો જ સિક્કો ખોટો નીકળ્યો…

 37. ઓગસ્ટ 8, 2011 પર 2:48 પી એમ(pm)

  nice…..

 38. સપ્ટેમ્બર 4, 2011 પર 5:55 પી એમ(pm)

  સુરંગ ખોદો કોઇ આકાશ સુધી,
  મારે તારા તોડી લાવા છે…

  કેદ કરો કોઇ ચાંદની ને,
  મારે સપના એના સજાવા છે…

  જે ના કરમાય કદી પણ,
  ફુલ એવા ખીલાવા છે…

  આંગણે આમંત્રો દુનિયા ને કે,
  મારે ગુણ-ગાન એના ગાવા છે…

  મુકો મુરત એની મંદીર મા કે,
  મારે ઇશ્વર ખુદા ભુલાવા છે…

 39. nits patel
  સપ્ટેમ્બર 24, 2011 પર 6:21 પી એમ(pm)

  pyar ka pahela khat likh ne me waqt to lagata he……

 40. નવેમ્બર 1, 2011 પર 7:22 પી એમ(pm)

  Su Karu Fariyad, Fiyad Ma Pan Fiyad Chupayeli Che,Fari-Fari Aave Tari YAD Aj Mari Fariyad,

 41. નવેમ્બર 1, 2011 પર 7:25 પી એમ(pm)

  Su Karu Fariyad,Fariyad Ma Pan Fariyad Chupayeli Che.Fari-Fari Aave Tari Yaad Aj Mari Fariyad…….

 42. GELBHA
  નવેમ્બર 14, 2011 પર 5:44 પી એમ(pm)

  very lovy shayri.

 43. GELBHA
  નવેમ્બર 14, 2011 પર 5:47 પી એમ(pm)

  NICE SHAYRI

 44. Chirag Dave
  નવેમ્બર 21, 2011 પર 7:32 પી એમ(pm)

  માત્ર કલ્પનાઓનો આ  વિચાર છે….

  તારી કદાચ આંખમાં,  હું સપના ભરી શકું..
  મારું ગજુ નથી કે,  હું તને છેતરી શકું…
  તુ આવી છે મારા માટે આ જગતમાં….. પણ…
  તુજ જો બીજાને ચાહે તો હું શું કરી શકું…… ….. …

 45. જાન્યુઆરી 2, 2012 પર 3:07 પી એમ(pm)

  i like

 46. umesh kaklotar
  મે 15, 2012 પર 11:16 એ એમ (am)

  wah bhai wah
  khush kari dhidhu man maza aavi gay

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: