ખુબજ મહત્વનું..

એપ્રિલ 16, 2012 1 comment

ખુબજ મહત્વનું, જયારે હું હસ્યો ન હોવ તે દિવસ મારો સૌથી વેસ્ટેજ દિવસ છે – ચાર્લી ચેપ્લીન

Advertisements

હેપ્પી વેલેન્ટાઇન ડે

ફેબ્રુવારી 14, 2012 12 comments

ચાલ સંબંધોનું કોઈ કોણમાપક શોધીએ કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે.. – હેપ્પી વેલેન્ટાઇન ડે

પ્રીત પછીની જુદાઈ..

ફેબ્રુવારી 4, 2012 28 comments

પ્રીત પછીની જુદાઈ માં વીરહ નું બહુ દુઃખ છે, ગોપી કહે છે વિયોગ પછી ના મીલન માં બહુ સુખ છે .

રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા..

ફેબ્રુવારી 2, 2012 26 comments
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. 🙂

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા..

ઓગસ્ટ 14, 2011 17 comments

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા, આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.. – Ashish Vasi

થોડા વર્ષો પેહલા..

ઓગસ્ટ 14, 2011 8 comments

થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..

મળે છે હાથથી બસ હાથ.. :)

ઓગસ્ટ 14, 2011 28 comments

મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી

%d bloggers like this: