Archive

Posts Tagged ‘Gujarati Thoughts’

એટલે કરતો નથી એની દવા !!

સપ્ટેમ્બર 18, 2012 2 comments

એટલે કરતો નથી એની દવા ઘાવ દિલમાં તેં કરેલા હોય છે. – અઝીઝ ટંકારવી

Advertisements

આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯

ઓક્ટોબર 14, 2009 115 comments

માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.

આજ નો સુવિચાર – ૧૪-૦૯-૨૦૦૯

સપ્ટેમ્બર 14, 2009 5 comments

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

આજ નો સુવિચાર – ૦૨-૦૮-૦૯

ઓગસ્ટ 1, 2009 10 comments

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

આજ નો સુવિચાર – ૧૭-૦૭-૦૯

જુલાઇ 16, 2009 4 comments

જ્ઞાની તે છે જે બીજા ની ભૂલો પચાવી શકે છે.

દિલ તૂટ્યું ને ટુકડા થયા,

જુલાઇ 16, 2009 2 comments

દિલ તૂટ્યું ને ટુકડા થયા,
ટુકડા એ કરી ફરિયાદ,
જમાના એ વગાડી તાલી,
અને કહ્યું વાહ ગઝલ છે કાબિલ એ દાદ !!

આજ નો સુવિચાર – ૨૯-૦૫-૦૯

મે 28, 2009 Leave a comment

તમારી જરૂરિયાત પૂરી ના થાય તો બની શકે કે તેની જરૂર નહિ હોય !!

%d bloggers like this: