મુખ્ય પૃષ્ઠ > ગુજરાતી શાયરી > કોઈ ની બાજી ખુલી છે..

કોઈ ની બાજી ખુલી છે..

ઓગસ્ટ 9, 2012 Leave a comment Go to comments

કોઈ ની બાજી ખુલી છે તો, કોઈ ને છે બંધ, બાજી કોણ મારી જશે એ છે અકબંધ, એ હાલો રમવા ૧૦ નો ડબ્બો ને ૨૦ નું બંધ..

  1. amit kothari
    ઓગસ્ટ 10, 2012 પર 6:08 એ એમ (am)

    baji ramde che uperwalo rame che dharti per rehnaro ,bhuli jay che jeet na nashama ke baji bhale ramie chie apne pan patta to nakhnar uperwaloj che kyare patta pcha khechi lese teni apnane khabar nathi

  2. Bhavesh brahmbhatt. Gotri vadodara.
    ઓગસ્ટ 12, 2012 પર 2:14 એ એમ (am)

    વરસાદ પડે ને તારી યાદ આવે .
    ભજીયા ખાવા ગેસ ચાલુ કરું ને તારી યાદ આવે .
    તું ગયી છે પિયેર તકલીફ પડે ને તારી યાદ આવે .
    કઈક ખાવા નું મન થાય ને તારી યાદ આવે .
    જેવી રીતે ચુંટણી આવે ને નેતા ઓ ને પબ્લિક યાદ આવે .
    તેમ મને ગરજ પડે ને તું યાદ આવે .કારણ કે ,
    બંદા ને બનાવતા આવડતું નથી કસું .
    જેમ નેતા બનાવે પબ્લિક ને ,તેમ બનાવું તને ,
    બાકી જરૂર નથી મને કે નેતા ને તારી કે પબ્લિક ની .
    અમને તો ગરજ પડે એટલે બહુ પ્રેમ આવે .
    વરસાદ પડે ને તારી યાદ આવે .

  3. ઓગસ્ટ 18, 2012 પર 8:33 એ એમ (am)

    bhaut badiya bhut likiya,,,

  4. સપ્ટેમ્બર 13, 2012 પર 11:21 એ એમ (am)

    Jab ki si ki
    yad aye to dil
    se yad krna
    .i miss my glfrnds.

  5. મે 24, 2013 પર 2:27 પી એમ(pm)

    jina chahte magar jindgi rash nahi aati marna cha hte hemagar mot pass nahi aati kaya kare udash he is jindgi che ush ki yaade bi to shath nahi chod ti

  1. No trackbacks yet.

Leave a comment