સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા..

August 14, 2011 5 comments

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા, આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.. – Ashish Vasi

થોડા વર્ષો પેહલા..

August 14, 2011 1 comment

થોડા વર્ષો પેહલા “ધુમ્રપાન” સ્વાસ્થ્ય માટે હાનીકારક હતું, પરંતુ તાજેતરનાં વર્ષોમાં કોઈ ના પર “વિશ્વાસ” ધરાવો તે જીવન માટે હાનીકારક છે..

મળે છે હાથથી બસ હાથ.. :)

August 14, 2011 2 comments

મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં, ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ? – અઝીઝ કાદરી

રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે..

August 13, 2011 3 comments

રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે.. અચાનક ખંજન એમના યાદ આવી જાય છે. – Ashish Vasi

ક્યારેય કોઈ ની સાથે

August 13, 2011 8 comments

ક્યારેય કોઈ ની સાથે Enjoyment અને Time Pass માટે પ્રેમ ના કરો, કેમ કે Temporary જોડેલો Electric wire ક્યારેક મોટો ઝટકો આપી શકે છે..

જેને ચાહો છો તેને મેળવી નથી શકતા..

August 13, 2011 15 comments

“જેને ચાહો છો તેને મેળવી નથી શકતા, જેને મેળવો છો તેને ચાહી નથી શકતા, એટલે જિંદગીમાં ક્યાંય પેમની ઝલક આવી જાય તો કુદરતનો આભાર માનજો”

કાચી કેરીની ચીરી જેવી તું !!

August 13, 2011 Leave a comment

કાચી કેરીની ચીરી જેવી તું, એક્કા અને દૂરીની પાછળ બ્લાઈન્ડમાં નીકળેલી તીરી જેવી તું !! – ‘બધિર’ અમદાવાદી

2010 in review – Gujarati Shayri

January 2, 2011 8 comments

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A helper monkey made this abstract painting, inspired by your stats.

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 140,000 times in 2010. If it were an exhibit at The Louvre Museum, it would take 6 days for that many people to see it.

In 2010, there were 6 new posts, growing the total archive of this blog to 116 posts.

The busiest day of the year was October 6th with 853 views. The most popular post that day was આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯ .

Where did they come from?

The top referring sites in 2010 were gu.wordpress.com, facebook.com, google.co.in, gujaratisms.com, and wahgujarat.com.

Some visitors came searching, mostly for ગુજરાતી શાયરી, gujarati shayari, શાયરી પ્રેમ, gujarati suvichar, and gujarati shayri.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

આજ નો સુવિચાર – ૧૫-૧૦-૦૯ October 2009
30 comments

2

ગુજરાતી શાયરી September 2008
53 comments

3

મારો પરિચય August 2008
92 comments

4

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી…… October 2009
22 comments

5

પ્રેમ માં એક ! May 2009
27 comments

સંદેશા તો મળે છે….

October 30, 2010 36 comments

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.. – Tushar Surani

પરપોટો દરિયા ની ડંફાસ મારે…

October 30, 2010 6 comments

પરપોટો દરિયા ની ડંફાસ મારે, તો એને આપણે કહીઐ પણ શું ? – Vipul Dholakiya

Follow

Get every new post delivered to your Inbox.

Join 98 other followers