Archive

Posts Tagged ‘શાયરી’

રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા..

ફેબ્રુવારી 2, 2012 26 comments
રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા: હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે અને તારી યાદ આવી જાય છે.. 🙂

સંદેશા તો મળે છે….

ઓક્ટોબર 30, 2010 57 comments

સંદેશા તો મળે છે પણ ઍમા શુ નવુ છે, હવે તો સાંજ પડે અને તમે મળો બસ ઍજ ઘણુ છે.. – Tushar Surani

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી……

ઓક્ટોબર 14, 2009 68 comments

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

અમારી ભૂલો ને માફ કરતા રેહજો !!

ઓક્ટોબર 14, 2009 45 comments

અમારી ભૂલો ને માફ કરતા રેહજો,
જિંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રેહજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે,
તો તમે ડગલે ને પગલે સાથ આપતા રેહજો…

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે…….

ઓક્ટોબર 14, 2009 35 comments

નીરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે,
બાગ કેરા ફૂલ તેને જોઈ ને કરમાય છે,
પણ ઈશ્વર ની આ કેવી વિચિત્ર કળા,
કે બધા ને શરમાવનારી મને જોઈ ને શરમાય છે..

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું – :(

ઓક્ટોબર 14, 2009 5 comments

એક શમણું આંખ માં અચરજ પામતા તૂટી ગયું,
દેખાઈ વિચિત્રતા એવી કે ડર ના મારે ઉડી ગયું,
વાસ્તવિકતા ની નજીક વધુ જોવા ની લાલચે છુટી ગયું.. 😦

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું…..

ઓક્ટોબર 14, 2009 15 comments

જોતા જ કોઈ ગમી જાય તો શું કરવું,
પણ એને પસંદ કરી જાય કોઈ બીજું તો શું કરવું,
પણ જયારે કોઈ જિંદગી સાથે રમી જાય તો શું કરવું ??

પ્રેમ કરતા પણ પ્રેમ છે !!

ઓક્ટોબર 14, 2009 26 comments

પ્રેમ કરતા પણ પ્રેમ છે તારા પ્રેમ માં,
જિંદગી સ્વર્ગ ની જેમ છે તારા પ્રેમ માં,
તારા વિના ક્યાંય ના ચાલે હવે તો,
જીવવું મરવું છે તારા પ્રેમ માં…..

દુખ ના થયા એવા અનુભવ…….

ઓક્ટોબર 14, 2009 12 comments

દુખ ના થયા એવા અનુભવ કે,
જે મળે તેને હાલ પુછુ છું,
આંસુ જો ટપકે કોઈ ની આંખે,
મારી આંખો ને ભ્રમ માં લુંછું છુ..

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી….

ઓક્ટોબર 14, 2009 14 comments

ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી,
દિલ એ એક બેવફા થી મહોબ્બત કરી લીધી,
એ તો મહોબ્બત ને રમત કહે છે,
અને અમે બરબાદ પોતાની જિંદગી કરી દીધી..